________________
૧૩૩
તથા પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ એ એ મળતાં અસ્તિ નાસ્તિ છે, તેમ એક અંશના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અને પરના બધા દ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવાની હાવાથી સ્યાત્ અસ્તિ અવક્તવ્ય છે, તેમ પરદ્રવ્યાદિનો એક અશ અને પોતાના દ્રવ્યના બધા ભાગ લેઇને વિક્ષા કરતાં સ્યાન્નાસ્તિ અવકતવ્ય છે, તથા સ્વદ્રવ્યાદિના એક અંશ પરના - પરદ્રવ્યાદિની અપેક્ષાએ અને અન્યને યુગપદ સ્વદ્રવ્ય પરદ્રબ્યાદ્વિની અપેક્ષાએ વિવક્ષા કરનાં સ્યાદસ્તિ નાસ્તિ અવકતવ્ય છે, આ પ્રમાણે સસભંગી દરેકમાં યાજવી, દશમી સૂત્ર ગાથાના ત્રીજા પદમાં સામાન્યવડે સર્વ વસ્તુના ભેદ અભેદ બતાવીને હવે ચેાથાપદમાં સર્વ શૂન્યવાદી મતનું ખંડન લેક અલેકના ભેદ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે, સત્ર વી (અસ્તિત્વ ) નથી, તેમાં પ્રથમ સત્ર વીય આ એ શબ્દવડે સામાન્યથી વસ્તુનું અસ્તિત્વ કહ્યુ, જેમકે સ ત્રવસ્તુનું વીય શકિત પદાર્થ નુ ક્રિયા કરવાનું સામર્થ્ય મનમાં પાતપેાતાના વિષયના જ્ઞાનનું ઉત્પાદન છે, અને તે એકાંતથી અત્યંત અભાવથી નહિ—નીસ'જ્ઞા ન ધારવી, આ કહેવાથી અવિશિષ્ટ વસ્તુનુ ( સામાન્ય અસ્તિત્વ સાધ્યું, હવે જરા ) વિશેષતા વાળા લેાકાલાક સ્વરૂપના અસ્તિત્વને સાધવા કહે છે, पत्थि लोए अलोए वा, येवं सन्नं निवेसए; अस्थिलोए अलोए वा एवं सन्नं निवेस ॥
॥ ૬. ૧૨ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org