________________
૧૨૮ વાપરતાં કર્મ બંધન થાય, તેમ આધાકમી વસ્તુ બનાવતાં છ જીવનિકાયને વધ થાય, માટે બંધ પણ દેખીતે છે, માટે બંને સ્થળે એકાંત ન બોલવું કે દોષ છે જ કે દેષ નથી જ, વગર વિચારે છેલવાથી વ્યવહાર ન ચાલે, પણ એકાંતને આશ્રય લેતાં બધે અનાચાર જ થાય, (ખાસ કારણે દેશકાળ ભાવ વિચારી દેષિત લેતો પણ લાભ માટે છે, અને તેવાં ખાસ કારણ વિના શુદ્ધ લે તે પણ ઉન્મત્ત થઈ અનાચાર સેવે માટે તેને હાનિ થાય છે) હવે બીજી રીતે દર્શન સંબંધી વાણુને અનાચાર કહે છે, जमिदं ओराल माहारं कम्मगं च तहेब य
(તમેad ) सवत्थ वीरियं अस्थि, णत्थि सव्वत्थ वीरियं
પ્રથમની ગાથામાં જે આહાર બતાવ્યું, તે શરીર હોય તો આહાર થાય છે, માટે શરીર બતાવે છે, તેના પાંચ ભેદ
દારિક વૈક્રિય આહારક તેજસ અને કાર્મણ છે, તેમાં પરસ્પર મળતાપણું છે કે નહિ, તે માટે પૂર્વપક્ષ કહે છે, આ બધા માણસોને પ્રત્યક્ષ દેખાતું ઉદાર પુદગળ વડે નીપજેલું દારિક અથવા નિઃસાર ગંધાતું હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ તથા મનુષ્યની દેખીતે કાયા છે, અને ચાદપૂવીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org