________________
૧૨૫
શ્વાસ અને આદશ પ્રાણા પ્રભુએ કહેલા છે, તેને જીવથી જુદા કરવા એ હિંસા છે, વિગેરે ખરી રીતે તા ભાવને આશ્રયી જ હિંસા કહેવી યુક્ત છે, જેમકે શાસ્ત્રને જાણુ વૈધ શુદ્ધભાવે દવા કરતાં જો કોઇ રોગીને પીડા થાય તા પણ ભાવઢાષના અભાવથી તેને દ્વેષ નથી, અને સાપની બુદ્ધિએ દોરડાને ઘા કરતા હાય તા તેને ભાવના દોષ (મિલન ભાવ) થી હિંસા ન થાય. છતાં પાપ લાગે છે, પણ જો તે મિલન ભાવ ન હાય, તા દોષ નથી, આગમમાં પણ કહ્યું છે કે રખ્યાયિમિ પાપ જ્ જો કોઈ સાધુ ઉપયાગથી ચાલતાં કોઇ પણ જીવને મારવાની બુદ્ધિ ન હેાવા છતાં પગ મુકતાં અજાણે જીવ દખાઇને મરી જાય તે તેના દોષ સાધુને નથી, ઉલટુ તાંદુલીયા મત્સ્ય જીવહિંસા કરતા નથી, છતાં જીવહિંસાના દુભાવ કરવાથી મરીને સાતમી નારકીમાં જાય છે, આ વાત જાણીતી છે, આ પ્રમાણે વધ્ય વધક ભાવની અપેક્ષાવડે સરખાપણું કે ન સરખાપણું. થાય, એમ ન માનીએ તે। અનાચાર થાય, (અર્થાત્ અહુ વિચારીને ખેલવું ) વળી ચારિત્રના આશ્રયી આહાર સબંધી આચાર અનાચાર બતાવવા કહે છે, अहा कम्माणि भुंजंति, अण्णमपणे सकम्मुणा उवलित्तेति जाणिज्जा, अणुवलित्तेति वा पुणो ॥ सु८॥ સાધુને ખાસ કારણ પડે આધાકમથી દાષિત વસ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org