________________
અસ્વનિથી માંડીને અવિઝને ઉપચયવાળું કર્મ બંધ નથી, જે આવું નક્કી થાય તે અવિદ્યમાન અશુભગવિના પાપ કર્મ કરાય છે, તેવું જે બોલે તે મિથ્યા બોલ્યા, એવું नछी थयु,
तत्थ पन्नवए चोयगं एवं वयासी तंसम्मं जं मए पुव्वं वुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वतिए पावियाए असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमण वयणकाय वकस्स सुविणमवि अपस्सओ पावकम्मे कज्जति, तं सम्मं, कस्सणं तंहेउ ? आचार्य आह ॥
ત્યાં પ્રજ્ઞાપક વાદીને આ પ્રમાણે કહે છે કે અમે પૂર્વે જે કહ્યું છે તે બધું સાચું છે કે મન વચન કાયા વિના હણ્યા વિના મન રાખ્યા વિના વિચાર વિના મન વચન કાયાના સમૂહથી સ્વપ્નામાં પણ ન દેખેલું પાપ જીવ કરે છે, વાદી—શો હેતુ તેમાં તમે આપે છે? આચાર્ય ઉત્તર આપે છે.
तत्थ खलु भगवया छजीवणिकायहेउ पण्णत्ता, तंजहा पुढवि काइया जाव तसकाइया, इच्चेएहिं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org