________________
सुत्ते यावि भवइ, से बाले अवियारमणवयण कायवक्के सुविणमवि ण पस्सइ पावे य से कम्मे
વિચાર કરીને તે વાદીએ હા પાડી, ત્યારે ગુરૂ તેને ફરી સમજાવે છે કે જેમ તે વધકને ગૃહસ્થીને કે તેના પુત્રને કે રાજાને કે “રાજાના પુરૂષને મારવાને લાગ જેનારે હાય, તે પેસવાને મારવાને લાગ જોતા હોય તે મારવાના વિચારથી દિવસે કે રાત્રે સુતે હોય કે જાગતા હોય તે શત્રુ બનીને મિથ્યાત્વમાં રહેલે હમેશાં પ્રશઠ કલંક્તિ મનવાળે દંડ દેનારે હિંસક છે, તેમ ધર્મ ન સમજેલા બાળક જેવાઓ સર્વે જીવના હિંસક સર્વે સના હિંસકે શત્રુ બનેલા મિથ્યાત્વમાં રહેલા નિર્દય મનવાળા દંડદેનારા જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધી પાપ કરનારા છે તેમને પ્રભુએ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળા સક્રિય અસંવૃત એકાંત દંડવાળા એકતબાળ એકાંત સુતેલા કહ્યા છે, તે બાળક જે અવિચારી મન વચન કાયાવાળે સ્વપ્ર ન દેખે તોપણ તે પાપ કરે છે, એમ જાણવું, તેના ઉપર આચાર્ય ઉદાયી રાજાને મારનાર વિનય રત્નનો દ્રષ્ટાંત આપે છે કે બાહ્ય દેખવા માત્ર તે વિનય કરે, ચારિત્ર પાળે, છતાં પણ અંદર તે રાજાને મારીને ઈનામ ક્યારે લઉં, આ દુષ્ટબુદ્ધિથી રહેલે તેથી તેને ચારિત્રને લાભ ન મળે, પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org