________________
૯૫
તે પિતાના પક્ષની સિદ્ધિ કરવા અમિત્રને અભાવ બતાવવા કારણ કહે છે, આ ચઉદ રાજ પ્રમાણ લેકમાં અનંતા
સૂફમબાદર પર્યાપ્ત વિગેરે ભેદથી જુદા જુદા છે, તેથી એ સિદ્ધિ થયું કે તે જીવો દેશ કાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ ઘણું છે, તે સૂક્ષ્મવિપ્રકૃચ્છાદિ અવસ્થાવાળા આ શરીરના સમુય વડે અર્થાત્ આ આપણું શરીર જેમાં થોડું જ્ઞાન છે, તેવા અલ્પજ્ઞાન વડે તેવા સૂક્ષ્મભિન્ન જીવ કદી આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, તેમ તે ઈષ્ટ પણ નથી, તેમ તેઓ પોતાની તીક્ષ્ણ બુદ્ધિવડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુ ભાવ થાય, આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવ ઉપર શત્રુ ભાવ કેમ થાય? તેમ એ જી ઉપર કોઈ પણ જીવ અશઠ ભાવે દ્વેષી દંડ દેનાર કેમ થાય? માટે તમારા કહેવા પ્રમાણે સર્વે જીવોને હણવાને નિયમ કરવાની જરૂર નથી, હવે આચાર્ય તેને ઉત્તર આપે છે.
आचार्य आह-तत्थ खलु भगवया दुवे दिहता पण्णत्ता,तं सन्निदिटुंतेय, असान्निदिटुं ते य,सेकिंतं सन्निदिट्टते ? जेइमे सन्निपंचिंदिया पजत्तगा एतेसिंणं छजीवनिकाए पडुच्च तं पुढविकायं जाव तसकायं, से एगओ पुढविकाएणं किच्चं करेइवि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org