________________
दंडेण वाजाव कवालेण वा आतोडिजमाणे वा हम्ममाणे वा तजिजमाणे वा तालिजमाणे वा जाव उवद्दविज्जमाणे वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेति ।।
તેમ સર્વે પ્રાણુઓ જીવ ભૂતે તથા સ દંડ વિગેરેથી માંડીને ઠીકરા સુધીથી મારતાં હતાં તેના કરતાં તાડના કરતાં ઉપદ્રવ કરતાં કે વાળ ઉખેડતાં પણ તે બધા જેને હિંસા સંબંધી દુઃખ અને ભય વેઠવાં પડે છે.. ___ एवं णच्चा सव्वे पाणा जावसत्ता न हंतव्वा जाव ण उद्दवेयव्वा एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयन्नेहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाइवायातो जाव मिच्छादंसण सखाओ,
એ પ્રમાણે સમજીને સર્વે પ્રાણી જીવ ભૂતોને ન મારવા ના ઉપદ્રવ કરે આ ધર્મ ધ્રુવ અપ્રયુત અનુત્પન્ન સ્થિર સ્વભાવવાળો નિત્ય પરિણામ અનિત્યતાને પામે છતાં પણ સ્વરૂપથી સ્થવતા નથી, તથા શાશ્વત સૂર્ય ઉગવા માફક કાયમ રહેનાર છે, તેને કઈ સ્કૂલના કરનાર નથી, કારણ કે તે યુક્તિથી સિદ્ધ થાય છે, આ ધર્મ સમજીને ચાદરાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org