________________
૧૦૮ જે પ્રશ્ન કર્યો કે અવિદ્યમાન અશુભ ગના સંભવમાં કર્મ કેવી રીતે બંધાય, એનું ખંડન કરીને સમજાવ્યું કે વિરતિના અભાવથી પાપકર્મની ગ્યતાથી પાપકર્મના સદ્દભાવ ને બતાવે છે, કે જે તીર્થકરે પૂર્વે કહ્યું તે પાછું કહી બતાવે છે કે પચ્ચક્ખાણ કર્યા વિના બધાએ પાપને સંભવ હેવાથી નારક તિર્યંચ નર અમર એ ચાર ગતિના લક્ષણ વાળો સંસારનું ભ્રમણ સમજીને વૈરાગ્ય થવાથી પ્રવણુચિત (ડાહ્યો) થઈને આચાર્યને તે વાદી પ્રશ્ન પૂછે છે, તે કહે છે,
से किं कुव्वं किं कारवं कहं संजय विरयप्पडिहयपच्चक्खाय.पावकम्मे भवइ ? तत्थ खलु भगवया छ जीवणिकाए हेड पण्णत्ता, तंजहा पुढवी काइया जाव तसकाइया.से जहा णामए मम अस्सातं डंडेण वा अठ्ठीणवा मुट्ठीणवा लेलूणवा कवालेण वा आतोडिज्जमाणस्स वा जीवउवद्दविज माणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेमि,
વાદી અથવા શિષ્ય ઉપરનું તત્વ સમજીને પૂછે છે કે કે અમારે શું કૃત્ય કરવાં તથા બીજા પાસે કરાવવાં અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org