________________
૧૧૪
આ અધ્યયનમાં જાણવા, તેપરમા થી અણુગારનું કારણુ છે, તેથી કેટલાક ગીતા સાધુઓના મત પ્રમાણે આ અધ્યયનનું નામ અણુગારશ્રુત રાખેલ છે, નામનિષ્પન્ન નિક્ષેપા કહ્યો, હવે સૂત્ર અનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું તે આ છે,
आदाय बंभचेरं च आसुपने इमं वई अस्ति धम्मे आणायारं नायरेज्ज कयाइवि ૩. ॥ ફ્ ॥
આના સબ ંધ પ્રથમ સૂત્ર સાથે કહેવા, તે છેલ્લા સૂત્ર સાથે આ છે, તે સાધુ એકાંત પડિંત કહેવાય છે, પ્ર–કેવી રીતે ? –બ્રહ્મચર્ય પાળીને, પરપર સબંધ બતાવે છે, સૌથી પ્રથમ સૂત્ર આગળ આ કહ્યું હતું કે બેધ પામે, બંધન તાડે, પ્ર–શું કરીને ? –બ્રહ્મચર્ય પ્રાપ્ત કરીને, એ પ્રમાણે બીજા સુત્રા સાથે સંબંધ જોડવા, હવે પ્રથમ સૂત્ર ગાથાના અથ કહે છે, પ્ર–બ્રહ્મચર્ય · સત્ય તપ ભૂતયા ઇંદ્રિયનિરાધ લક્ષણવાળું છે, તે જેપાળે, તેવું જિનેશ્વરનું પ્રવચન છે, તે પટ્ટુપ્રજ્ઞ સારા માઠાના વિવેક જાણનાર બ્રહ્મચય પાળીને આ સર્વજ્ઞના કહેલા ધર્મમાં રહીને સાવદ્ય અનુષ્ઠાન-અનાચાર ન કરે, અથવા આશુપ્રજ્ઞ પ્રત્યેક સમયે કેવળજ્ઞાન દર્શીનને ઉપયોગ હાવાથી સČન છે- તેમના કહેલા ધર્મમાં રહીને હવે પછી કહેવાતી દેષિત વાણી તથા અનાચાર કઢાપી પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org