________________
૧૧૫
ન આચરે, હવે ટીકાકાર બીજા સૂત્રને સંબંધ બતાવવા કહે છે કે અનાચાર ન આચરે, તેવું કહ્યું છે, આ અનાચાર જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ છે, જિનેશ્વરનું વચન મેક્ષમાર્ગના હેતુપણે હેવાથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે, તેમાં સમ્યગદર્શન તત્વાર્થની શ્રદ્ધા કરવારૂપ છે, તત્વ-જીવ અજીવ પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષરૂપ છે, તેમ ધર્મ અધર્મ આકાશ પુદગલ જીવ અને કાળ એ છ દ્રવ્યો છે, આ દ્રવ્ય નિત્ય અનિત્ય બે રૂપે છે, સામાન્ય વિશેષરૂપે અનાદિ અનંત વૈદરાજ પ્રમાણ લોક તત્વ છે. જ્ઞાન તે અતિશ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પાંચ પ્રકારે છે, ચારિત્ર સામાયિક છેદેપ સ્થાપનીય પરિહાર વિશુદ્ધિ સૂફમ સંપરાય અને યથાખ્યાતરૂપ છે, તેમ મૂળગુણ ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. આવા જિનેશ્વરના વચનમાં આવું જગત્ કદાપિ નહેતું એવું ન હેવાથી અનાદિ અનંતકમાં દર્શનાચાર અને તેથી ઉલટ અનાચાર બતાવવા યથાવસ્થિત લોકસ્વરૂપ શરૂઆતથી બતાવે છે, अणादीयं परिन्नाय, अणवदग्गेति वा गुणो सासगम सासए वा इतिदिईि न धारए ॥सू. २॥
આ ચાદરાજ પ્રમાણુ લેક છે, તે અથવા ધમ અધર્મા દિરૂપ છે, તે દ્રવ્યની આદિ. પ્રથમ ઉત્પત્તિ નથી માટે અનાદિ છે, તે પ્રમાણુ યુક્તિથી સમજીને તથા અવદરા અનંત છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org