________________
કરે, કે હું છજવનિકામાંથી એક પૃથ્વીકાય જે વાલુકા (રતી) શિલા ઉપલ લુણ વિગેરે છે, તેમાંથી એક વડે કામ કરીશ, તે તે તેને ઉપગમાં લે કે લેવડાવે, હું બીજી કાયેથી નિવૃત્ત છું, એવા નિયમવાળાને આ વિચાર રહે છે, કે હું પૃથ્વી કાયવડે કૃત્ય કરું, કરાવું, તેથી તે સામાન્ય રીતે પ્રતિજ્ઞા કરવાથી વિશેષ અભિસંધિ (વિચાર) ન થાય, કે આ કાળી આ ધૂળી પૃથ્વી કાય (માટી) વડે કાર્ય કરું કે કરાવું, તેથી તે પૃથ્વીકાયથી અનિવૃત અપ્રતિહત પ્રત્યા
ખ્યાત પાપ કર્મવાળે છે, તેને પૃથ્વીકાયનું પાપ કરવાનું રહ્યું છે, તેથી તેને દવાનું રહેવાનું બેસવાનું સુવાનું ઝાડા પિશાબ વિગેરેની ક્રિયા કરવાનું બાકી છે, તેજ પ્રમાણે જેને નિયમ નથી, તે માણસ પાણી વિગેરેને ઉપયોગમાં લઈ તે જીવેને દુઃખ દે, તેમાં પાવડે નહાવું પીવું તેમાં તરવું, વાસણ કપડાં ધોવાં વિગેરે કિયા થાય, અગ્નિ કાયવડે રાંધવું રંધાવવું તાપ કરે દીવો કરે વિગેરે કિયા થાય, વાયુ પંખો વીંજણે કે નાવના સઢ વિગેરે ચલાવવામાં તે કામ લાગે છે, વનસ્પતિમાં પણ કંદમૂળ ફુલ ફળ પાંદડાં છાલ ડાળી વિગેરેને ખપ પડે છે, એ પ્રમાણે વિકસેંદ્રિય તથા પચેંદ્રિયના શરીરને ઉપયોગ થાય છે,
से एगओ छजीवनिकाएहिं किंच्चं करेइवि कारवेइवि, तस्सणं एवं भवइ एवं खलु छजीवनि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org