________________
તે પણ પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડ (દુષ્ટ બુદ્ધિ) હેવાથી તે ઉપનય છે, માટે તે બધાં પાપને કરનારે છે, એનિગમન થયું, એ પ્રમાણે જૂઠ ચેરી દુરાચાર પરિગ્રહ વિગેરેમાં પાંચે અવયવની ચેજના કરવી, ફક્ત મૃષાવાદ વિગેરે હિંસાને બદલે શબ્દો ફેરવવા, આ પ્રમાણે તે પ્રશઠ મિથ્યાવાદ મિત્ત દંડપણથી હમેશાં પ્રશઠ અદત્તાદાનચિત્ત દંડપણું વિગેરે સમજવું, એ પ્રમાણે છે એ જીવ નિકામાં બધા આત્મા સાથે તે અવિરતિને અમિત્રરૂપે પાપનું અનુબંધપણું સિદ્ધ કરવાથી સામેનો વાદી વ્યભિચાર (આચાર્યને વચનમાં દોષ) બતાવવા કહે છે.
जो इणढे समढे [ चोदकः ] इहखलु बहवे पाणा जे इमेणं सरारसमुस्सएणं णो दिठ्ठावा सुया वा नाभिमयावा विन्नाया वा जेसिंणो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिवा राओ सुत्तेवा जागरमाणे वा अमित्तमूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्त दंडे तं पाणातिवाए जाव मिच्छादसण સર્જેિ છે. પૂ. દંડ
વાદી–આપનું કહેવું બરાબર સ્વીકારવા ગ્ય નથી, કે બધા જ બધા જીના શત્રુરૂપ છે, આવું કહીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org