________________
૧
मिच्छासंठिते निचं पसढविउवायचिन्तदंडे भवइ
॥ સૂત્ર ૪ ॥
જેવી રીતે મારવા માટે દુષ્ટ ઘાતક પેાતાના તથા પરના અવસર ઢે, તેમ આ પ્રભુના કહેવા પ્રમાણે આ વગર પચ્ચકખાણીયા જીવા બીજાને મારવાના અવસર જોઈ બેઠેલા છે, તે ઢષ્ટાંત દ્વારા બીજા જીવાને લાગુ પાડવા કહે છે કે બધા પ્રાણીઓનેા આત્મા દુષ્ટ હોય છે, જેમ ઘાતક પારકાને મારવાના અવસર જોઇ રહેલ હાવાથી ગૃહસ્થી કે તેના પુત્રનું કે રાજા કે તેના પુત્ર કે માણસનેા ઘાત ચિંતવે તેમ આ સ'સારી જીવે જ્યાં સુધી ન મારવાનું પચ્ચકખાણુ ન કરે ત્યાં સુધી એવું જ મન રાખે કે મારા લાગ આવે મારીશ એવા નિશ્ચય કરીને દિવસે રાતે સુતાં કે જાગતાં અધી અવસ્થામાં બધા જ વધ્ય જીવેાના શત્રુ ખનીને અવસર જોતા ન મારે તાપણું મિથ્યા સ ંસ્થિત ( ચ પાપ બાંધતા ) હમેશાં પ્રશò વ્યતિપાત ચિત્ત દડવાળા થાય છે, એમ રાગદ્વેષથી આકુળ વ્યાકુળ બનેલા ખાળની માફક જ્ઞાનથી આવૃત (જ્ઞાન ઢંકાયેલા ) એકેન્દ્રિય વિગેરે જીવ પણ બધા જીવાને વિરતિ ન હેાવાથી પેાતાને ઉપયાગી દરેક વધ્ય જીવ ઉપર ઘાતક ચિત્ત ધારણ કરીને પાપચિત્તવાળા થાય છે, તે બધાના સાર કહે છે કે પેલા ઘાતક અવસર દેખતા વિરિત પણાથી પાપ ન કરે તેાપણુ પાપથી ન નિવત્ત, તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org