________________
હિંસા વિગેરે પાપવાળાને અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) હોય તે પણ અસ્વપ્ન અવસ્થામાં પણ કર્મ બાંધનારે છે, આ પ્રમાણે આચાર્યો પાપ લાગુ પડેલ બતાવવાથી વાદીએ કહેલું કે મંદ બુદ્ધિવાળાને પાપ કર્યા વિના ન લાગે તે દૂર થયું, હવે આચાર્ય પિતાને મત સિદ્ધ કરવા દ્રષ્ટાંત બતાવે છે, કે ચેત્રીશ અતિશયથી શોભતા તીર્થકરે અહીં વધક હિંસકને દષ્ટાંત આપે છે, જેમકે કે માણસ કંઈ પણ નિમિત્ત લઈને કપાયમાન થયા હોય તે કોઇના પરિણામવાળો ગૃહસ્થ હોય કે તેને પુત્ર સામાન્ય માણસ હોય, તેને કેઈએ કેદ કર્યો હોય, એટલે કેદમાં રહેલે હોય તે વધ કરવાના પરિણામથી કઈ પણ ઉપર કોપાયમાન થયેલ હોય તેને ઉદ્દેશીને વિચારે કે લાગ આવે ત્યારે મને દુ:ખ દેનાર એને મારી નાંખીશ, અથવા તે, રાજા કે રાજાના પુત્ર ઉપર ક્રોધી થયે હેય તે શું વિચારે કે ક્ષણે-અવસર મળે તેના ઘરમાં કે નગરમાં પેસીશ, તેવા વિચારેવાળે હોય, તથા ક્ષણ-છિદ્ર મળે તે વધ કરવા ગ્ય ને લાગ આવે હણી નાંખીશ, આ કહેવાને સાર આ છે કે કેઈ ગૃહસ્થી કે તેને પુત્ર કે રાજા જેવો બળવાન હોય, તેને કોઈ મારવા ઈચ્છે, અથવા તે કેઈને મારવા ચાહે, પણ લાગ મળ્યા વિના બીજા કાર્યમાં રોકાયેલ હોય, તે છિદ્ર તથા મારવાને અવસર જોનારે ખુની ઉદાસ બેસે, પણ ખુન કરવાનું મન હોવાથી તેનું મન વ્ય હોય, પણ બીજું કામ કરતાં વિશ્વાસ પાડવા તે પિતાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org