________________
रेणं कारणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सवियारमणवयकायवकस्स सुविणमवि पासओ एवं गुणजातीयस्स पावे कम्मे कज्जइ
- અસ–વિના મનથી અર્થાત્ તેવું પાપ કરવાનું તેનું મન નથી, તેમ વાચા કે કાયાથી જીવને હણતા નથી, તથા મન વિના કેમ ન વચન કાયાથી કંઈ પણ વિચાર વિનાનું સ્વપ્ન પણ ન દેખે, તેવા માણસને કદાચ પાપનું સ્વપ્ન આવે (યુવાન પુરૂષને ખોટા સ્વપ્નથી વીર્ય નાશ થાય છે) તે પાપથી કંઈ નવું કર્મ ન બંધાય, એ પ્રમાણે જેનું મન ખીલ્યું નથી તેવા અવ્યકત વિજ્ઞાનવાળા બાળકને પાપ કર્મ બંધાતું નથી, એવા અલ્પજ્ઞાનવાળો પાપ કર્મ ન કરે, તે વાદી જેનાચાર્યને પૂછે છે કે આ આવા નિર્દોષને પાપ કેવી રીતે ક્યા હેતુથી લાગતું હશે ? અર્થાત કઈ પણ બાળકને તેવું ઘોર પાપ કરવાને કર્મબંધને હેતુ નથી, તે વાદી જ કહે છે, કે આ પ્રમાણે કરવાથી પાપ બંધાય છે, અન્યતર કર્મ આશ્રદ્વાર રૂપ મન વચન કાયાથી કરેલાં કૃત્યે વડે કર્મ બંધાય છે, તે બતાવે છે, કઈ પણ ક્લિષ્ટ જીવહિંસા વિગેરેની પ્રવૃત્તિ વડે મન વચન કે કાયાવડે જે કૃત્ય કરે, તેને તે સંબંધી કર્મ બંધાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org