________________
બને છે (તેનું ચિંતન બોલવું કરવું એ બધું દુઃખ રૂ૫જ છે) અથવા પારકાના સંબંધી અવિચારી મન વચન કાય વાયવાળ બનીને કિયા (સાહસકૃત્ય) કરનારે છે, આ મૂર્ખ નિવિવેકી લેવાથી સારા જ્ઞાનવિના સપનું પણ જેતિ નથી, આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) વાળાને સ્વપ્ન પણ જોયા વિના કર્મ બંધાય છે, અર્થાત્ આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) થી પણ કમ બંધાય છે, હવે આવું સાંભળીને પ્રેરક (શ્રોતા) વક્તા તીર્થંકર ગણધર) ને આ પ્રમાણે પૂછે છે, આચાર્યના અભિપ્રાયને સમજીને કર્મબંધને પ્રતિષેધ કરે છે, અર્થાત્ મંદબુદ્ધિ કર્મ ન બાંધે તેવું સમજીને તે પૂછે છે.
__ तत्थ चोयए पन्नवगं एवं वयासि असंतएणं मणेणं पावएणं असंतियाए वतीए पावियाए असंतएणंकाएणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमणवयकायवकरस सुविणमवि अपस्सओ पावकम्मे गो कज्जइ, कस्लणं तं हेउ ? चोयए एवं बीति अण्णयरेणं मणेणं पावएणं मणमत्तिए पावे कम्मे कज्जइ, अन्नयरीए वतिए पावियाए बतिवत्तिए पावे कम्मे कज्जइ, अन्नय
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org