________________
तेसुवा अचित्तेसुवा पुढवित्ताए सक्करताए वालुययत्ताए इमाओ अणुगंतव्वाओ,
पुढवीयसकरा वालुया य उवले सिलाय लोणूसे अय तउय तंब सीसगरुप्प सुवण्णे य वइरे य ॥१॥ हरियाले हिंगुलए मणोसिला सासगंजण पवाले अब्भ पडल अब्भवालय, बायरया य मणि विहाणा ॥२॥ गोमेज्जए य रुयए अंके फलिहे य लोहियक्खेय मरगय मसारगल्ले भुयमोयग इंदणीले य ॥३॥ चंदण गेरुय हंसगब्भ पुलए सोगंधिए य बोधव्वे चंदपब्भ वेरुलिए जलकंते मूरकंते य ॥४॥
આ પણ જિનેશ્વરે કહેલું છે કે કેટલાક છે જુદી જુદી વેનિયા પોતાના કર્મને વશ થયેલા જુદાં જુદાં ત્રણ થાવરોના સચિત્ત અથવા અચિત્ત શરીરેમાં પૃથ્વી કાયરૂપે ઉત્પન્ન થાય છે, જેમકે સાપના માથામાં મણિ હોય છે, હાથીના દાંતના મૂળ ભાગમાં મેતી હોય છે, તેમ વિકસેં. દ્રિયમાં પણ છીપ વિગેરેમાં મેતી હોય છે, અને સ્થાવર વાંસ વિગેરેમાં પણ તેજ મોતીઓ થાય છે, એ જ પ્રમાણે અચિત્ત એવા ઉષર (ઉપર) વિગેરે ભૂમિમાં લવણ વિગેરે થાય છે, આ પ્રમાણે પૃથ્વી કાયના જી જુદી જુદી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org