________________
૭૨
હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે, આજે મે ઉપર કહ્યું, કે જે જીવ જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તેવેા આહાર તે લે છે, આહારમાં અણુપ્ત ( રસીએ ) રહેવાથી નવાં કમ બાંધે, અને તે કર્માંના લીધે જુદી ચેનિમાં કુવાના અરટની ઘડીએ ભરાય ઠલવાય તેમ વારવાર તે જીવ જીનાં ક ભાગવી નવાં કર્મ બાંધીને ચાર ગતિમાં ભકે છે; એવુ તમે જાણે! ( અને જીભના રસ છેડા, આહારશુપ્તિ રાખા, તે એષણા સમિતિ પિંડ નિયુક્તિ પિંડપણા વિગેરે દશવૈકાલિક પાંચમા અધ્યયનના બે ઉદ્દેશ, આચારાંગ તથા ઉત્તરાધ્યયન વિગેરેમાં સમજીને આહાર નિર્દોષ લેઇ નિળ સયમ પાળે!) જો નહિ સમજો તા દુઃખ પામશેા, હવે આવુ સમજીને સદ અસદ્ ને વિવેકી આહાર ગુપ્તવાળા પાંચ સિંમતિથી સિમિત અથવા સમ્યગ્ જ્ઞાનાદિ માગે ગયેલે મિત તથા આત્માનું તથા પરનું હિત કરનાર સહિત અનીને હમેશાં જ્યાં સુધી સાસ (જીવનદોરી ) ચાલે છે, ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં (યથાશક્તિ ) ઉદ્યમ કરે,આવું પ્રભુએ કહ્યું તે મેં કહ્યું આ વિષય કહ્યો, નયા પૂ માફક જ્ઞાનક્રિયા ભેદ વિગેરેથી ાણવા, આહાર-પરિજ્ઞા નામના ત્રીજા અધ્યયનના ટીકાના આધારે પુરતા વિવેચન સાથે અથ કર્યાં,
ત્રીજી અધ્યયન સમાપ્ત થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org