________________
૭૦
પૃથ્વીએમાં જુદા જુદા પદાર્થેારૂપે થાય છે તેની ચાર ગાથાઓના અર્થ કહે છે.
આપણે જેના ઉપર છીએ તે મુખ્યત્વે માટીની જમીન છે, તે સિવાય લાહુ તરવુ તાંબુ સીસુ રૂપ સાનું આ ધાતુએ છે, તથા વ તે હીરા જાણીતા છે ૫૧ા હરતાળ હીંગલેાક મણશીલ શાશક આંજણ પ્રવાળું અખરખનાં પડ અખરખની રેતી તથા મણીરત્ના બાદર ( દેખીતાં) પૃથ્વી કાય છે, ારા હવે રત્નાનાં નામ કહે છે ગેામેદક, રૂચક એક સ્ફટિક લેાહિતાક્ષઃ મરકત (પાનું) મસારગă ભુજમેાચક ઇંદ્રનીલ ૫ા તથા ચંદન ગેરૂક હું સગર્ભા પુલક સૌગધિક રત્ના જાણવા, ચંદ્રપ્રભા, વૈ જલકાંત સૂર્ય કાંત uઆ સિવાય તેવા તેવા ગુણાવાળા પૃથ્વી કાયમાં તે જીવા ઉત્પન્ન થાય છે. બાકીના આલાવા ઉદક માફ્ક જાણવા, એટલે ઉપર જેમ વાયુને અગ્નિ સાથે મળતાપણું દેખાડયું, તેમ અહી પાણી સાથે પૃથ્વીનું મળતાપણુ દેખાડયું, હવે ટુકાણમાં સર્વે જીવેાને બતાવે છે,
अहावरं पुरखायं सव्वे पाणा सव्वे भूता सव्वेजीवा सव्वैसत्ता णाणाविह जोणिया जाणाविह संभवा णाण | विहवुक्कमा सरीराहारा कम्मोवगा कम्मनियाणा कम्मगतीया कम्मठिइया
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org