________________
णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा वाउकायत्ताए विउदति, जहा अगणीणं तहा भाणियव्वा, चत्तारिगमा ॥ આ ટૂ ૬૦
વાયુ કાય સંબંધી વિશેષ જાણવા જેવું તથા કહેવા જેવું ન હોવાથી અગ્નિકાય માફક સમજવું કે તે પોતાના પૂર્વ કર્મો ઉદય આવવાથી અને કર્મના કારણને લીધે જુદા ત્રસ સ્થાવર જીવન સચિત્ત અચિત્ત શરીરમાં વાયુ કાયના રૂપે ઉત્પન્ન થાય છે, તેના ચારે ગમે જાણવા (આ વાયુથી આખું જગત ભરેલું છે જ્યાં જ્યાં પિલાણ ત્યાં ત્યાં વાયુ હોય છે, આ વાયુને ગેટે પેટમાં ઉઠે તે કઈના પ્રાણ નીકળી જાય છે. વાવાઝોડાને તોફાનથી ઝાડા મૂળમાંથી ઉખડી જાય છે રેલવેને નીચે પાડી નાંખે છે, તેના અનેક ભેદો છે, જીવનું જીવન વાયુ છે, હવા વાયરે વા વાત વિગેરે તેનાં નામ છે, પક્ષીઓ વિમાન પવનના આધારે આકાશમાં ઉડે છે,) હવે બધા જીના આધારરૂપ પૃથ્વી કાયને કહે છે,
___ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणि या जावकम्मनियाणेणं तत्थ बुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org