________________
ततो पच्छा जं से माया पाणाविहाओ रस बिहीओ आहारमाहारेति, ततो एगदेसेणं ओयमाहारैति, आणुपुबेण बुडा पलिपालगमणुपपन्ना ततो कायातो अभिनिवट्टमाणा इत्थिं वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा क्खीरं सप्पिं आणुपुट्वेणं वुढा ओयणं तस थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारुवि कडंसंतं, अवरेऽवि य णं तेसिं णाणाविहाणं मणुस्सगाणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरद्दीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा भवंतीति मक्खायं सु. ५६ ॥
હવે જે જતુએ રૂધિર વીર્યના કાદવમાં ઉન્ન થયેલા છે તેમાંના કેટલાક મરી જાય છે, પણ જે જીવતા એક બે રહે છે, તે પછી માતાની કુખમાં પડેલા માતાએ ખાધેલા આહારને પિતાની નાભી સાથે લાગેલી નળીથી પ્રવાહી ગ્રહણ કરે છે, તે કુખમાં શરૂવાતથી પ્રવાહીવડે આ પ્રમાણે બાળક વધે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org