________________
अस्ति मत्स्य स्तिमिर्नाम, शत योजन विस्तरः तिमिगिल मिलो प्यस्ति तगिलो प्यस्ति राघव !
૧૦૦ જેજનના વિસ્તારને તિમિ માસ્ય (માછલું) છે, તેને ગળનારૂં માછલું છે, અને તેથી પણ મોટું તેને ગળે છે, અર્થાત્ માછલાં ઘણાં મોટાં મેટા દરિયામાં થાય છે, અને તે એકને બીજું મેટું ગળી જાય છે, એવું રાઘવ (રામ) ને કે રૂષિ વિગેરે કહે છે,
વળી તે છે કાદવ રૂપ પૃથ્વી શરીરને ખાઈને વધેલા છે, અને તેને પોતાના સ્વરૂપમાં પરિણમાવે છે, તેમાં કેટલીક માદાઓ ઇંડાં રૂપે બચ્ચાને જન્મ આપે છે, કેટલીક પિત (બચા) રૂપે જન્મ આપે છે, તે જન્મેલાં બચ્ચાંમાં કઈ માદા કેઈ નર કોઈ નપુંસક રૂપે થાય છે, તેમાં બહાર નીકળ્યા પછી પ્રથમ કાદવ ખાય, વનસ્પતિ ખાય, ત્યારપછી મજબુત થતાં ત્રસ થાવર જે સંબંધમાં આવે તેને ખાઈ જાય, અને પોતાના રૂપમાં પરિણમવે, તેમના વણે રસ ગંધ આકાર જુદા જુદા હોય છે, વિગેરે બધું પ્રથમની પેઠે જાણવું, આ બધું પૂર્વ કર્મના અનુસારે થાય છે, એવું જિનેશ્વરે કહેલું છે, હવે સ્થળચરોનું કહે છે,
___ अहावरं पुरक्वायं णाणाविहाणं चउप्पय थलयर पंचिंदिय तिरिक्खजोणियाणं, तं जहा एम
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org