________________
૫૮
णाणाविहाणं खदचर पंचिंदिय तिरिक्खजोणिणियाणं चम्मपक्खीणं जावमक्खायं ॥ सू. ५७ ॥
હવે આકાશમાં ઉડનારાં પક્ષીઓનુ કહે છે, તેની ઉત્પત્તિ ચાર ભેદે છે, ચામડાની પાંખ તે ચર્મ કીટ ( ચામાચીડી) વલ્ગુલી ( વાગાળ ) વિગેરે છે, પીછાંવાળાં તે સારસ રાજહંસ કાગડા અગલેા ખબુતર પેાપટ ચકલી વિગેરે છે, સમુદ્ગ પક્ષી તેની પાંખ બીડાયેલી હાય, તથા વિતત પક્ષીની પાંખ સદા ફેલાયેલી રહે. પ્રથમના બે ભેદનાં પક્ષી અહીં દેખાય છે, બીજા બે ભેદનાં પક્ષી રાા દ્વીપની બહાર છે, તે પૂર્વ માફક વીય રૂધિરના પ્રમાણમાં માદાના ઉદરમાં ઉપરે છે, તે પક્ષીઆ ઈંડાં મુકે છે, તે ઇંડુ મુક્યા પછી તેના ઉપર માદા પાંખા ઢાંકીને બેસે છે, તેથી તેની ગરમીથી ઈંડાને રસ કઠણ થઈને ચાંચ વિગેરે આકારવાળુ બચ્ચુ અંદર થાય છે, તે બહાર નીકળ્યા પછી પણ માદા આહાર લાવી ચાવીને તેને ખવડાવે છે, તેમાં જુદા જુદા રંગ રસક્રસ આકાર વિગેરે કર્મોના સધે થાય છે, એ મધું સમજી લેવું, આ પ્રમાણે પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચ કહ્યા, તેમના આહાર એ પ્રકારને છે, અનાભાગ તે આખા દિવસ અને રાત વાયુ તથા ભીનાશ ક્ષણે ક્ષણે લે છે, તે અને આભાગ આહાર તા જ્યારે ભૂખ લાગે ત્યારે દરેક મનુષ્ય વિગેરે લે છે, હવે વિકલેંદ્રિયનુ કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org