________________
૪૫
પ્રત્યક્ષ દેખાતા નથી (કાકને દેખાય છે અથવા પૂર્વે સમવસરણ વિગેરેમાં પ્રત્યક્ષ આવતા ) તે અનુમાનથી ગ્રહણ કરવાના છે, (તેમણે પૂર્વે સુકૃત ઘણાં કચા છે, તેથી જેમ અહીં શેઠ રાજા વિગેરે સુખ ભાગવે છે, તેમ તે ભાગવે છે) તેમને પૂર્વના પુણ્યના ઉદયથી ઘણેાજ સુંદર શુભ પુદગલના એજ તથા લેામ આહાર છે, પણ પ્રક્ષેપ (કવળ) આહાર નથી, તે આભાગથી લીધેલા, અને અનાલોગ તે વિના છચ્છાથી) લીધેલા છે, તેમાં અનાÀાગ આપણે જેમ શ્વાસ પ્રત્યેક સમયે લઈએ છીએ, તેમ તેઓ લે છે, પણ ઈચ્છાપૂર્વક આહારતા જઘન્યથી હલકા પુણ્યના દેવે આશ્રયી એકાંતરે જેમ આપણે ઉપવાસનું પારણું કરીએ તેમ લે છે, અને મહાપુણ્યવાન સર્વાંસિદ્ધ વિમાનના દેવાને આશ્રયી તેત્રીસ હજાર વર્ષે ઉત્કૃષ્ટથી લે છે, (ત્યાં સુધી શરીરના પુદગલામાં સ ંતાષ અને આનંદ રહે છે) ખાકી રહેલા તિર્યંચ તથા મનુષ્યેા છે તેમાં મનુષ્ચાને અધિકાર ચાલે છે માટે મનુષ્યેાના આહાર પ્રથમ કહે છે.
अहावरं पुरखायं णाणाविहाणं मणुस्साणं तंजहा कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खुयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थी पुरिसस्स य कम्म
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org