________________
૩૮
વળી જિનેશ્વરે કહ્યું છે કે પૃથ્વીનિયા જીવ પૃથ્વીમાં ઉત્પન્ન થનારા કર્મના સંબંધે પૃથ્વીમાં ઉત્પન્ન થઈને આય. વાય કાય નામની વનસ્પતિ થાય છે, તે દરેકમાં ચાર આલાવા કહેવા, પણ કુહણ નામની વનસ્પતિ આશ્રયી એક આલા કહે, કારણકે કુહણની નિમાં બીજા જીવ ઉત્પન્ન થવાને અભાવ છે, તે પ્રમાણે કંદુક ઉહ નિāહ સછત્ર છત્ર વાસાણીય કૂર નામા વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થઈને તે પૃથ્વીની ભીનાશ ચૂસે છે, અને સંબંધમાં આવતી બીજી કાને પિતાના રૂપે કરવા તેને નાશ અથવા અચિત્ત કરીને પિતાના રૂપે પરિણુમાવે છે, અને આયથી લઈને દૂર સુધી વનસ્પતિમાં જુદા જુદા રંગ આકાર સ્પર્શ અને સંસ્થાનવાળા બનાવે છે, આ સૂત્ર રચના થઈ, ત્યારે આ નામ પ્રસિદ્ધ હશે હાલ તે જણાતાં નથી માટે લેકેને પૂછી લેવાં અથવા પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું, આ બધા વનસ્પતિના ભેદે પૃથ્વીનિયા છે, તેથી પૃથ્વી આશ્રયી કહ્યા છે, આ સ્થાવર છમાં વનસ્પતિ કાયનું જ ચેતનાલક્ષણ જણાય છે માટે તેને પ્રથમ બતાવેલ છે, હવે પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિનું સ્વરૂપ બતાવે છે, ___ अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जावकम्मनियाणेणं तत्थ वु. कमा णाणाविहजोणिएसु उदएसु रुक्खवत्ताए
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org