________________
वि तिन्नि आलावगा, एवं हरिएहि वि तिन्नि आ. लावगा, पुढवि जोणिएहि वि आएहिं काएहिं जाव कूरेहि उदग जोणिएहिं रुक्खेहिं रुक्खजो. णिएहिं रुक्खेहिं रुक्खजोणिएहिं मूलेहिं जावबीएहिं एवं अज्झारुहेहिवि तिणि तणेहिं पि तिण्णि आलावगा, ओसहीहिं पि तिण्णि हरिएहिं पि तिण्णि, उदग जोणिएहिं उदएहिं अवएहिं जाव पुक्खलच्छिभएहिं तस पाणत्ताए विउद्देति ॥
પૃથ્વી નિવાળા ઝાડે વૃક્ષ નિવાળા ઝાડો તથા વૃક્ષનિવાળા મૂલ વિગેરેથી જે વનસ્પતિકાયના જીવ ઉત્પન્ન થાય છે તે જાણવા, તે પ્રમાણે વૃક્ષોનિમાં અધ્યારૂહ થયેલાં તથા અધ્યારૂહ ચેનિક મૂલ વિગેરેથી જી ઉત્પન્ન થાય છે, તે તથા બીજા તૃણનિમાં ઉત્પન્ન થયેલા ઝાડે તથા તૃણે સંબંધી જાણવું, તે પ્રમાણે ઉદક ચેનિયા જીનું પણ જાણી લેવું, એ પ્રમાણે પૃથ્વિી યોનિક વનસ્પતિ તથા ઉદક
નિયા વનસ્પતિના ભેદને બતાવીને તેને અનુવાદ વડે સંકેલવા કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org