________________
૩૧
સ્થાનામાં જીવે જન્મે છે તે ત્યાં જન્મેલા વૃક્ષયેાનિયા વૃક્ષમાં થએલા વૃક્ષમાં ઉત્ક્રમેલા કહેવાય છે, બાકીનું પૂર્વ માફક છે, અહી પૂર્વે કહેલ વિષય બતાવનારાં ચાર સૂત્ર કહેલાં છે, તે આ છે, (૧) વનસ્પતિઓ પૃથ્વી આશ્રિત છે (૨) તેનું શરીર અપકાય વિગેરે શરીરને આહાર કરે છે, (૩) તે વધીને આહાર કરેલું શરીર અચિત્ત તથા નાશ રીને પેાતાના રૂપે અનાવે છે, (૪) ખીજા' પણ પૃથ્વીચેાનિ વાળી વનસ્પતિનાં શરીરા પાતે મૂળ કદ સ્કંદ વિગેરે જુદા જુદા રંગવાળાં તેમાં થાય છે, એમ અહીં પણ વનસ્પતિ ચેાનિવાળા વનસ્પતિનાં એવાજ વિષય ખતાવનારાં ચાર પ્રકારનાં સૂત્રા સમજવાં, પ્ર-ક્યાં સુધી ? –જ્યાં સુધી તે જીવા વનસ્પતિ કાયના અવયવા મૂળ કદ સ્કંધ વિગેરે રૂપવાળા કર્મોથી ઉત્પન્ન થયેલા સમજવા ત્યાં સુધી,
अहावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंजवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोववन्नगा कम्मनियाऐणं तत्थवुक्कमा रुक्खजोणिएहिं रुक्खेहिं अज्झारोहत्ताए विउति, ते जीवा तेसिं रुक्खजोणियाणं स्वखाणं सिणेह माहरेंति, ते जीवा आहा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org