________________
२७
सिणेहमाहरेति, तेजीवा श्राहारेति पुढवीसरीरं आउ तेउवाउ वण्णसइसरीरं णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरं अचितं कुव्वंति परिविविद्धत्थं सरीरं पुव्वाहारियं तयाहारियं विप्परिपामियं सारूविकडं संतं अवरे वि य णं तेसिं रुक्खजाणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणा गंधा णाणारसा णाणाफासा णाणा संठाणं संठिया णाणाविह सरीरपुग्गल विउब्विया ते जीवा कम्मोवन्नगा भवतीति मक्खायं ॥ सू-४४ ॥
તીર્થંકરે આવું કર્યું છે, અથવા તે વનસ્પતિ સબશ્રીનું ખીજું પણ આવું કર્યું છે કે આ જગતમાં કેટલાક જીવા પાતાનાં તેવાં ક્રમ્ ઉદયમાં આવવાથી તે વનસ્પતિયેનિમાં જન્મે છે, ૪૩મા સૂત્રમાં પૃથ્વીચેાનિની ઉત્પત્તિ બતાવી, તે પ્રમાણે અહીં બધું કહેવું, ૪૪ મા મૂળ સૂત્રને અથ કહે છે, જે જીવા કમ ના ઉદયથી ઝડમાં જન્મે છે,તેમની ચેાનિ ઝાડ કહેવાય છે, અને તે કર્મના આધારે ત્યાં ઉપન્ન થવાના સંભવ ભવિષ્ય આશ્રયી છે, અને ઝાડમાં તેમને વ્યુત્ક્રમ ( સંધ) છે, તેજ પ્રમાણે યાનિ સંભવ વ્યુત્ક્રમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org