________________
૨૮
અને કમના સબધ હાવાથી ત્યાંજ ઉપન્ન થવાના છે, આ ઉત્પન્ન થવાનું કારણ તેમનાં કર્મ છે, ત્યાં આવેલા જીવા જેમની પૃથ્વીયેાનિ છે તેવાં ઝાડા સાથે પોતે વૃક્ષ રૂપે રહે છે, તે જીવા આડાના રસ ભીનાશને ચુસે છે, તે પ્રમાણે પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ જે સમીપમાં હોય તે જુદા ખુદા ત્રસ થાવર જીવાના શરીરને અચિત્ત કરે છે, અને પોતાની વૃદ્ધિને માટે પૂર્વે તે શરીરના આહાર કર્યો તેમ પછી પણ ચામડી વડે તેનું રૂપ પાતાના રૂપે કરીને રહે છે, તેમ ખીજા પણ ત્યાં રહેલા જીવા તે પ્રમાણે ઝડમાં જન્મેલ જીવાનાં શરીરા જુદા જુદા વણુગંધ રસ અને સ્પર્શ તથા શરીરના આકારવાળા છે, તેમજ જુદાં જુદાં શરીરના પુદગળા વિષુવીને તે કર્મ ભાગવનારા થાય છે, આ તીર્થંકરે કહેલ છે,
अहावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोगिएसु रुक्खत्ताए विउति ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिनेहमाहारें ति, ते जीवा आहारेंति पुढवीसरीरं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org