________________
૨૪
તે વનસ્પતિકાયના જીવેા ત્યાં ઉત્પન્ન થઈ ને પાણીની ભીનાશને ચુસે છે, તે તેમના આહાર છે, પણ તે પૃથ્વીની ભીનાશ ચુસતાં પૃથ્વીને પીડા આપતા નથી, તેજ પ્રમાણે પાણી અગ્નિ વાયુ વનસ્પતિનુ પણ સમજવું, જેમ ઇંડાથી ઉત્પન્ન થયેલા જીવા માની ગરમીથી વધવા છતાં તથા ગર્ભમાં રહેલા માતાના આહારથી આહાર કરવા છતાં માતાને બહુ પીડા કરતાં નથી, એમ આ વનસ્પતિકાયના જીવ પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં પાતેઉસન્નથતાં પૃથ્વીને બહુ પીડા કરતા નથી, અને ધીરે ધીરે સન્ન થઈને વધતાં અસઢશ રંગ રસ વિગેરેથી યુક્ત હેાવાથી ઘેાડી બાધાને ઉપન્ન પણ કરે છે, એમ જમીનમાં રહેલું પાણી પણ પીએ છે, તેમ આકાશમાંની ભીનાશ ને પણ ચૂસે છે, તે પ્રમાણે અગ્નિકાયની રાખ વિગેરેનું ખાતર લે છે, વાયુ ગ્રહણ કરે છે, એમાં વધારે શું કહીએ ? વળી જુદા જુદા પ્રકારનાં સથાવરનાં શરીરના ઉપયાગ કરે છે, તે પેાતાની કાયા વડે તેને અગ્નિત્તપણ કરે છે, અથવા પૃથ્વી કાય વિગેરે તું શરીર જે જીણુ થયેલું હાય તેને કઇ અચિત્ત કરે છે, કઇ પરિતાપ ઉપજાવે છે, તે વનસ્પતિ કાયના જીવા એ પૃથ્વી કાય વિગેરેનું શરીર જે પાતે ઉપચેગમાં લે છે, તે પૃથ્વી કાય વિગેરેથી પાતે ઉપન્ન થતાં પેાતાના શરીરની ચામડીથી આહાર લે છે, અને આહાર લઇને પેાતાના રૂપે પરિણ માવીને પોતાના રૂપમાં મેળવી લે છે, ખીજાં શરીરા પણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org