________________
૨૨
તત્રયીની પ્રસ્તાવના.
wwww
અનેક લેખો જોતાં બીજા કોઈ નજરે નથી પડતા પણ આ મૃગાવતી પુત્રીના પતિ રિપપ્રતિ શત્રુ રાજાજ-પ્રજાપતિ સિદ્ધ થાય છે,
આ વાતમાં મારી ભૂલ થએલી કેઈ બતાવશે તે તેને મારા પર મટે ઉપકાર થશે. ઈયેલ વિસ્તરણ.
અહીં સુધી ર૪ને ૧૨-૩૬ અને પ્રસંગમાં આવેલા પ્રજાપતિને હેલ્યુત શાહેબને ઉદ્દેશીને લખી બતાવ્યું.
હવે ૬૩માંના જે વાસુદેવાદિકનાં નવ ત્રિકે છે તે તે આ ગ્રંથની પ્રસ્તાવનામાં પ્રસંગે પ્રસંગે જણાવતા જઈશું.
અતિ પ્રાચીન જૈન ધર્મમાંના વેતાંબર અને દિગંબર એ બે સંપ્રદાયે જુદા પડયાને પણ આજે બે હજાર વર્ષ થવાને આવ્યાં પરંતુ ખાસ મુદ્દાની બાબતમાં તેઓ એક સરખાજ ચાલ્યા આવેલા છે.
વૈદિક પણ–તેમના વેદોના વિષયને બાદ કરીને વિચાર કરીએ તો તેઓ પણ જૈન ધર્મવાળાઓની સાથે મૂળમાંથી જ ભીડાતા આવેલા છે. છતાં વિદિકમાં જેનામાંની તેની તેજ બાબતે અનેક સ્વરૂપવાળી, અને અનેક વિકારોથી ભરેલી અસ્તવ્યસ્ત પણુથી શાથી લખાઈ શેધકોને વિચાર કરવાની ખાતર કેટલીક સૂચન માત્રથી લખીને બતાવું છું.–
(૧) જેમાં અનેક સર્વથી નિર્ણત, અવસર્પિણી–ઉત્સર્પિણીકાળના સ્વરૂપવાળી, પ્રવાહથી ચાલતી આવેલી, આ સૃષ્ટિ અનાદિકાળની, અનંતાનંત નાના મોટા જીવોથી ભરેલી, એક જ પ્રકારથી મનાઈ છે. એટલું જ નહી પણ Aવેતાંબર દિગંબર અને સંપ્રદાયની પણ એક માન્યતા કાયમ જ રહેલી છે.
(૨) વૈદિકમાં—એકજ સૃષ્ટિની ઉત્પત્તિમાં અનેક વિચારે થએલા છે અને અનેક દે સૃષ્ટિ ઉત્પન્ન કરવાને દાવે કરતા જણાવ્યા છે તેમને કે દેવ સાચો તારવી કાઢ? તેમાંની ટુંક સૂચના
(૧) કૂર્મ પુરાણમાં નારાયણ દેવથી બ્રહ્મા, પછી બધી સૃષ્ટિ. (૨) બ્રહ્મવૈવર્ત પુ. માં કૃષ્ણથી બધા જગતની ઉત્પત્તિ. (૩) શિવ પુ. માં બ્રહ્માંડમાંથી શિવ પછી સૃષ્ટિ. (૪) દેવી ભાગવતે–આદ્યશક્તિ કાલીદેવી પછી સૃષ્ટિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org