________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
minnnnnnnnnnnnnnnnnnnnn wuwuwuvwwwwwwwwwwwwwwwww
નાના મોટા અનંતાનંત જીથી ભરેલી, અને પ્રવાહથી ચાલતી આવેલી, પ્રત્યક્ષ દેખાઈ રહી છે. તેના કર્તા બીજાના દેવો તો દૂર રહ્યા પણ પ્રથમ બ્રહ્માજ કે જે ચારે વેદમાં દાખલ થયા છે, અને શંકર સ્વામીએ જેને સંસારી પણ બતાવ્યા છે, અને જે પુરાણમાં અનેક સ્વરૂપથી લખાયા છે, તે જ પિતાના કર્મના પરવશમાં પડેલા, મોટી મોટી આફતોથી જ પસાર થએલા છે એમ જેશે. તે પછી તે બ્રહ્મા આ જગત્ની રચના શું કરી શકવાના હતા ? વિચાર કરશે તે દીવા જેવું જ દેખાશે.
- જ્યારે આ જગના કર્તા બ્રહ્માદિદે વેદોથી તે પુરાણો સુધીના કલ્પિતજ ઠરે ત્યારે સંપૂર્ણ વૈદિકમતના બધાએ તેની કિંમત જ શી ? અને તે કયા સર્વજ્ઞોથી કપાયા ?
સંસ્કૃત સાહિત્યના લેખક-મેકડોનલ સાહેબ–પૃ, ૧૭૬ માં જણાવે છે કે-“જગવેદનાં છ કે સાત સૃષ્ટિ વિષયક સૂકતમાં, જે ફિલસુણી ભરેલી કવિતાઓ આવે છે, તે ઘણે ગાઢ સંબંધ ધરાવે છે, સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પ્રશ્નન આ સ્થલે ચર્ચવામાં આવ્યું છે. તેમાં દંતકથાના અને . ધર્મ શાસ્ત્રના વિચારોની-પુષ્કળ ભેળમ ભેળા થઈ ગઈ હોય, એતો સ્વાભાવિક જ છે. એ કવિતાઓમાં વિચારે અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાયેલા આપણું જોવામાં આવે છે. ”
આ મેકડોનલ શાહેબના લેખથી પણ વિચારવાનું કે –
પ્રાચીનમાં પ્રાચીન સર્વેદન–ઈશ્વરથી પ્રાપ્ત થએલે માનીએ તે તેમાં લખાયેલા સૃષ્ટિના કર્તાની સાથે પાઇલની દંત કથાઓના વિચારો અને પાછળથી લખાયેલા ધર્મ શાસ્ત્રોના વિચારોની ભેળેમ ભેળા કયા કાળમાં થવા પામી? અને તે વિચારે અસ્ત વ્યસ્ત પણાથી શા કારણથી લખાયા? મણિલાલ ભાઈને આ પ્રજાપતિ બધાને મોખરે આવેલે જણા તેમાં અગ્ય શું છે? કારણ કે શંકર સ્વામીએ–જે પ્રજાપતિ સંસારી બતાવ્યા છે, અને પુરાણોમાં લખાયા છે, તે અનેક આફતોથી પસાર થએલા નજરે પડે છે, તે જગત્ રચવાને સમર્થ કેવી રીતે માનવા ? બીજી વાત એ છે કેઆ પ્રજાપતિની પુત્રીને-કેઈએ-સરસ્વસ્તી, કેઈએ-સાવિત્રી, કેઈએ શતરૂપા લખી છે ખરી પણ ભાગવતવાળાએ હરિણી રૂપે લખી મૃગાવતીનો જ અર્થ બંધ બેસતો કરી આ પ્રજાપતિનેજ હરણ રૂપે કયા છે. એવી રીતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org