________________
(૧૩) સયોગી કેવલી-ઘાતી કર્મોને સર્વથા ક્ષયઃ થઈ ગયા બાદ તુરત કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમું ગુણસ્થાન છે. અર્થાત કેવલજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવલજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોનું જ્ઞાન કેવલજ્ઞાની જીવ પિતાનું આયુષ્ય પાંચ હQાક્ષર : પ્રમાણુ બાકી રહે ત્યાં સુધી તેરમાં ગુણસ્થાને રહે છે. આ ગુણસ્થાને ઉપદેશ, વિહાર આદિથી મન-વચન-કાયા એ. ત્રણ ગની પ્રવૃત્તિ ચાલુ હોવાથી તેનું સગી નામ છે.
ગથી સહિત તે સગી. કેવલજ્ઞાન હોવાથી કેવળી કહેવામાં આવે છે.
(૧૪) અગી કેવલી-પાંચ હસ્વાક્ષર કાળ પ્રમા આયુષ્ય બાકી રહે ત્યારે આત્મા તેરમાં ગુણસ્થાનના અંતે વિશિષ્ટ પ્રક્રિયા કરીને ગરહિત બને છે. ગણિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોને ક્ષય થતાં દેહને ત્યાગ કરી મેક્ષમાં ચાલ્યા જાય છે. આત્માને આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુખને અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે ચૌદમા ગુણસ્થાને એ નથી હતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી તેને અગી કેવળી: કહેવામાં આવે છે.
૧. ગનિધિ. ૨. શેલેશીકરણ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org