________________
વાધિગમ
ભાગ-૨) અધ્યાય-૨| સૂવા-૫
સૂત્રઃ
ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।।२/५।। સ્વાર્થ -
જ્ઞાન, અજ્ઞાન, દર્શન, દાન આદિ લબ્ધિઓ ક્રમસર ચાર, ત્રણ, ત્રણ અને પાંચ ભેદોવાળી છે. અને સભ્યત્વ, ચાસ્ત્રિ અને સંયમાસંયમ એમ કુલ અઢાર ભેદો ક્ષાયોપથમિકભાવના છે. II/પા. ભાષ્ય :
ज्ञानं चतुर्भेद-मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानं, मनःपर्यायज्ञानमिति, अज्ञानं त्रिभेदं-मत्यज्ञानं, श्रुताज्ञानं, विभङ्गज्ञानमिति, दर्शनं त्रिभेदं-चक्षुर्दर्शनं, अचक्षुर्दर्शनं, अवधिदर्शनमिति, लब्धयः पञ्चविधा - दानलब्धिः, लाभलब्धिः, भोगलब्धिः, उपभोगलब्धिः, वीर्यलब्धिरिति, सम्यक्त्वं चारित्रं संयमासंयम इत्येतेऽष्टादश क्षायोपशमिका भावा भवन्तीति ।।२/५॥ ભાષાર્થ :
... મીનિશાન ચાર ભેદવાળું છે – મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનપર્શવજ્ઞાન. ત્તિ' શબ્દ જ્ઞાનના ભેદોની સમાપ્તિમાં છે. અશાન ત્રણ ભેજવાળું છે – મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, વિભંગનાન. તિ’ શબ્દ અજ્ઞાનના ભેદોની સમાપ્તિમાં છે. દર્શન ત્રણ ભેદવાળું છે – ચક્ષુદર્શન, અચસુદર્શન, અવધિદર્શન.
તિ' શબ્દ દર્શનના ભેદોની સમાપ્તિમાં છે. લબ્ધિ પાંચ પ્રકારની છે – દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિ. તિ' લબ્ધિના ભેદોની સમાપ્તિમાં છે. સપક્વ, ચારિત્ર, સંથમાસંયમ એ પ્રમાણે આઅત્યાર સુધી બતાવ્યા એ, અઢાર શાયોપથમિકભાવો છે. “ત્તિ' શબ્દ ભાથની સમાપ્તિમાં છે. ર/પા
ભાવાર્થ:
ક્ષાયોપથમિકભાવના ઉત્તરભેદો ઃ (૧) મતિજ્ઞાન આદિ ચાર:ક્ષયોપશમભાવનાં જ્ઞાન મતિજ્ઞાન આદિ ચાર છે. તેમાં સમ્યગ્દષ્ટિ જીવોને જે પાંચ ઇન્દ્રિયથી અને