________________
તાવાર્યાયિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨| સૂત્ર-૩, ૪. ભાવાર્થ - પશમિકભાવના ઉત્તરભેદોઃ
અનાદિ મિથ્યાષ્ટિ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વની એક એમ પાંચ પ્રકૃતિના ઉપશમથી ઔપશમિકસમ્યક્ત પામે છે અથવા ઉપશમશ્રેણિમાં ચડેલા જીવો ઉપશમશ્રેણિ ચઢતાં પૂર્વે દર્શનસપ્તકનો ઉપશમ કરે છે ત્યારે ઉપશમસમ્યક્ત પામે છે. ઉપશમશ્રેણિમાં ચડેલા જીવો અગિયારમા ગુણસ્થાનકે ચારિત્રનો ઉપશમ કરે છે. તેથી સમ્યક્ત અને ચારિત્રનો પરિણામ ઔપશમિકભાવરૂપે થાય છે,
જગતવર્તી જે પદાર્થો જે રીતે સંસ્થિત છે તેનું સંક્ષેપથી કે વિસ્તારથી યથાર્થ દર્શન એ સમ્યક્ત છે અને તે નિસર્ગથી કે જિનવચનથી થતો જીવનો પરિણામ છે. ચારિત્ર એ આત્માના મૂળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ જિનવચનને અવલંબીને વીતરાગગામી એવો આત્મવ્યાપાર છે. આ બન્ને ભાવો કર્મના ઉપશમથી થાય ત્યારે પથમિકસમ્યક્ત અને ઔપશમિકચારિત્ર કહેવાય છે. પરીક્ષા કાવતરણિકા:
પથમિકભાવોના ભેદોને બતાવ્યા પછી ક્રમ પ્રાપ્ત ક્ષાવિકભાવના નવ ભેદોને બતાવે છે – સૂત્રઃ
ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ।।२/४॥ સૂત્રાર્થ -
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને “ઘ'શબદથી ગૃહીત સમ્યક્ત અને ચાસ્ત્રિ એ નવ ભેદો શાયિકના છે. II/II ભાગ -
ज्ञानं, दर्शन, दान, लाभो, भोग, उपभोगो, वीर्यमित्येतानि च सम्यक्त्वचारित्रे च नव क्षायिका માવા મવતિ ૨/૪ો. ભાષાર્થ -
સ ... અવન્તીતિ | શાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ આ=પાંચ ભાવો, અને સભ્યત્વ તથા ચારિત્ર એ નવ ભાવિકભાવો થાય છે.
“તિ' શબ્દ ભાથની સમાપ્તિમાં છે. રાજા ભાવાર્થભાવિકભાવના ઉત્તરભેદોઃચાર ઘાતિકર્મોનો ક્ષય કરીને જીવ કેવલી થાય છે ત્યારે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી ક્ષાયિકજ્ઞાન,