________________
૨૬
सास्नादिमत्त्वम्। अव्याप्तिश्च लक्ष्यैकदेशावृत्तित्वम् । अत एव गोर्न कपिलत्वं लक्षणं तस्याव्याप्तिग्रस्तत्वात् । अतिव्याप्तिश्च लक्ष्यवृत्तित्वे सत्यलक्ष्यवृत्तित्वम् । अत एव गोर्न शृङ्गित्वं लक्षणं तस्यातिव्याप्तिग्रस्तत्वात् । असंभवश्च लक्ष्यमात्रावृत्तित्वम् । यथा गोरेकशफवत्त्वं न लक्षणं तस्यासंभवग्रस्तत्वात् । नित्येति । ध्वंसभिन्नत्वे सति ध्वंसाप्रतियोगित्वं नित्यत्वम् । ध्वंसेऽतिव्याप्तिवारणाय ध्वंसभिन्नेति विशेषणम्। घटादावतिव्याप्तिवारणाय विशेष्यदलम् । ध्वंसप्रतियोगित्वं प्रागभावप्रतियोगित्वम् वाऽनित्यत्वम् । यद्भोगायतनं तदेव शरीरं चेष्टाश्रयो वा । इन्द्रियमिति । चक्षुरादावतिव्याप्तिवारणाय गन्धग्राहकमिति । कालादावतिप्रसक्तिवारणाय इन्द्रियमिति । विषय इति । शरीरेन्द्रियभिन्नत्वे सत्युपभोगसाधनं विषयः । शरीरादावतिव्याप्तिनिरासाय सत्यन्तम् । परमाण्वादावतिव्याप्तिवारणाय विशेष्यदलम् । कालादिवारणाय जन्यत्वे सतीत्यपि बोध्यम् ॥
પદકૃત્ય - લક્ષણના ત્રણ દોષ
અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ આ ત્રણ દોષથી જે રહિત હોય તેને લક્ષણ કહેવાય છે. શંકા : અવ્યાપ્તિ આદિ ત્રણ દોષો કોને કહેવાય?
સમા. : (૧) અવ્યાપ્તિ લક્ષ્યના એક દેશમાં લક્ષણનું ન રહેવું તે અવ્યાપ્તિ દોષ કહેવાય છે. આથી જ ગાયનું ‘ પિતૃત્વ ‘માંજરાવર્ણવાળી હોય તે ગાય’ આવું લક્ષણ ન કરી શકાય કારણ કે ગાયનું આ લક્ષણ ગાયના એક દેશમાં = શ્વેતાદિ ગાયમાં જતું ન હોવાથી અવ્યાપ્તિ દોષવાળું છે. (પિત્તત્વ, પિતૃરૂપવત્ત્વ, પિત્તરૂપ આ પર્યાયવાચી શબ્દ છે.) (૨) અતિવ્યા િ લક્ષણનું લક્ષ્યમાં પણ રહેવું અને અલક્ષ્યમાં પણ રહેવું તે અતિવ્યાપ્તિ દોષ કહેવાય છે. આથી જ ગાયનું ‘ વૃદ્ભુિત્વ ’ = ‘શિંગવાળી હોય તે ગાય' આવું લક્ષણ પણ ન કરી શકાય કારણ કે ગાયનું આ લક્ષણ ગાયમાં તો જાય છે પરંતુ અલક્ષ્ય એવા ભેંસાદિમાં પણ જતું કે હોવાથી અતિવ્યાપ્તિ દોષવાળું છે. (વૃત્તિ, વૃદાશ્રયત્ન અને શુ આ પર્યાયવાચી શબ્દ છે.) (૩) અસંભવ : યાવત્ ગાયમાં લક્ષણનું ન રહેવું તે અસંભવ દોષ કહેવાય છે. આથી જ ગાયનું ‘ શવત્ત્વમ્ ’ = ‘એક ખુરવાળી હોય તે ગાય' આવું લક્ષણ પણ ન કરી શકાય કારણ કે ગાયનું આ લક્ષણ કોઈ પણ ગાયમાં સંભવતું ન હોવાથી અસંભવ દોષવાળું છે. જ્યારે સાન્નાતિમત્ત્વ ’ = ‘ગોદડીવાળી હોય તે ગાય' આવા પ્રકારનું ગાયનું લક્ષણ જ અવ્યાપ્તિ વગેરે ત્રણ દોષોથી રહિત નિર્દોષ છે. કારણ કે ગાયનું આ લક્ષણ યાવત્ ગાયમાં ઘટે છે અને ગાયથી ભિન્ન અલક્ષ્ય એવા ભેંસાદિમાં પણ જતુ નથી.
ત્રણ દોષથી રહિત લક્ષણની આવશ્કતા
વિશેષાર્થ : શંકા :
લક્ષણ અવ્યાપ્તિ વગેરે ત્રણ દોષથી રહિત હોવું કેમ જરૂરી છે ?
"
=