________________
૧૬૮ નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે “ન્યવત્ત્વ” હેતુ અન્વયેવ્યાપ્તિવાળો નથી.
* “પટ: ઝેય: વાત્વી ” આ સ્થળમાં “વવ્ય સ્વરૂપ કેવલાન્વયી હેતુમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં “વ્યતિરે' પદનો નિવેશ છે. તાદશ પદ આપવાથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રકૃતિ અનુમાનમાં ‘વાયત્વ' હેતુ વ્યતિરેકી નથી. - તથા ગ્રાન્વયવ્યાપ્તિ સાથનાત્યયા અન્વયવ્યાપ્તિ તો જણાવી જ દીધી છે. અને વ્યતિરેકવ્યાપ્તિ “સાધ્યામવિવ્યાપીમૂતાભાવપ્રતિયોગિત્વ સ્વરૂપ છે. દા.ત.વદ્ધિમાન ધૂમાત્ માં સાધ્યાભાવ = વન્યભાવ, એનો વ્યાપકીભૂત અભાવ = ધૂમાભાવ અને એનો પ્રતિયોગી ધૂમ, પ્રતિયોગિત્વ ધૂમમાં. કહેવાયું છે કે ભાવપદાર્થ એવા સાધ્ય અને હેતુમાં જેવા પ્રકારનો વ્યાપ્યવ્યાપકભાવ જણાય છે, તેના અભાવમાં વિરૂદ્ધ રીતે વ્યાપ્યવ્યાપકભાવ જણાય છે. અન્વયવ્યાપ્તિ જણાવતી વખતે હેતુ વ્યાપ્ય હોય છે અને સાધ્ય વ્યાપક હોય છે પરંતુ વ્યતિરેકવ્યાપ્તિ જણાવતી વખતે સાધ્યાભાવ વ્યાપ્ય હોય છે અને હેવાભાવ વ્યાપક હોય છે. દા.ત. --“પર્વતો વદ્વિમાન્ ધૂમ” આ સ્થળે અન્વયમાં હેતુ ધૂમ વ્યાપ્ય છે અને સાધ્ય વનિ વ્યાપક છે. વ્યાપ્યનો પૂર્વ પ્રયોગ થતો હોવાથી “યત્ર યત્ર ધૂમતત્ર તત્ર વઢિઃ' આ રીતે વ્યાપ્તિ થશે. અને વ્યતિરેકમાં સાધ્યાભાવ = વહુન્યભાવ વ્યાપ્ય છે અને હેત્વાભાવ = ધૂમાભાવ વ્યાપક છે. તેથી “યત્ર યંત્ર વ મવિતત્ર તત્ર ધૂHTમાવ:' આ રીતે વ્યાપ્તિ થશે.
કેવલાન્વયી હેતુ मूलम् : अन्वयमात्रव्याप्तिकं केवलान्वयि। यथा घटोऽभिधेयः प्रमेयत्वात्पटवत्। अत्र प्रमेयत्वाभिधेयत्वयोर्व्यतिरेकव्याप्तिर्नास्ति सर्वस्यापि प्रमेयत्वादभिधेयत्वाच्च ॥
માત્ર અન્વયવ્યાપ્તિથી યુક્ત એવા હેતુને કેવલાન્વયી કહેવાય છે. દા.ત.-“પટોડમિથેયઃ પ્રયત્વીતુ પટવ અહીં “જ્યાં જ્યાં પ્રમેયત્વ છે ત્યાં ત્યાં અભિધેયત્વ છે આ પ્રમાણેની અન્વયવ્યાપ્તિ જ મળે છે. પરંતુ “જ્યાં જ્યાં અભિધેયત્વનો અભાવ છે ત્યાં ત્યાં પ્રમેયત્વનો અભાવ છે” આ પ્રમાણેની વ્યતિરેકવ્યાપ્તિ નથી મળતી. કારણ કે સર્વે પદાર્થો પ્રમેય = જ્ઞાનના વિષય છે અને અભિધેય = કહેવા યોગ્ય છે. આમ, “મેયત્વે’ હેતુમાં માત્ર અન્વયવ્યાપ્તિ જ ઘટતી હોવાથી પ્રમેયત્વ હેતુ કેવલાન્વયી છે.
(न्या० ) केवलान्वयिनो लक्षणमाह-अन्वयेति। केवलान्वयिसाध्यकत्वं हेतोः केवलान्वयित्वम्।साध्ये केवलान्वयित्वं चात्यन्ताभावाप्रतियोगित्वम्।तथा च अभावाप्रतियोगिसाध्यकत्वं केवलान्वयिहेतोर्लक्षणम्। एतच्च लक्षणं हेतोय॑तिरेकित्वेऽपि संगच्छते। साध्यस्य केवलान्वयित्वादेव व्यतिरेकव्याप्तेरभावात् 'अन्वयमात्रव्याप्तिकं केवलान्वयी'ति मूलकारोक्तं लक्षणमुपपन्नम्। न चात्यन्ताभावाप्रतियोगित्वरूपकेवलान्वयित्वमाकाशाभावे संयोगाभावे चाव्याप्तमिति वाच्यम्। स्वविरोधिवृत्तिमद