________________
૧૬૬
(न्या० ) अन्वयेनेति।व्यापकसामानाधिकरण्यरूपव्याप्तिमानित्यर्थः। व्यतिरेकेणेति। व्यतिरेको नामाभावः। तथा च साध्याभावहेत्वभावयोर्व्याप्तिर्व्यतिरेकव्याप्तिः।इयं च व्याप्तिः - 'यत्र यत्र वह्नयभावस्तत्र तत्र धूमाभाव' इति। यत्र पदवीप्सया वह्नयभाववति यावति धूमाभावग्रहणे यावत्पदस्य व्यापकत्वपरतया धूमाभावे वह्नयभावव्यापकत्वं लभ्यते। एवं च वह्नयभावनिष्ठव्याप्तेः स्वाश्रयीभूतवह्नयभावव्यापकीभूताभावप्रतियोगित्वसंबन्धेन धूमनिष्ठतया व्यतिरेकव्याप्तिमत्त्वेन (धूमवत्त्वं) व्यतिरेकित्वेन धूमव्यापकवह्निसामानाधिकरण्यरूपान्वयव्याप्तिमत्त्वेनान्वयित्वेन च गीयते। व्यतिरेकपरामर्शस्तु 'वन्यभावव्यापकीभूताभावप्रतियोगिधूमवान्पर्वत' इत्याकारकः॥
ન્યાયબોધિની અન્વયેતિ ... 7ખ્યત્વે
શંકાઃ “પર્વતો વઢિમા ધૂમતું આ સ્થળમાં ધૂમહેતુ અન્વય-વ્યતિરેક એમ ઉભયવ્યાપ્તિવાળો કહ્યો, તો એ અન્વયવ્યાપ્તિ ધૂમ હેતુમાં કેવી રીતે ઘટશે?
સમા. : મૂલમાં આપેલા “અન્વયેન વ્યાસિમદ્ પદનો અર્થ “હેતુ વ્યાપ સાથ્યસામાનધરખ્યરૂપવ્યામિ' છે. દા.ત.- ધૂમનો વ્યાપક જે વનિ છે, એ વનિનો સમાનાધિકરણ ધૂમ હોવાથી અર્થાત્ વનિની સાથે એક જ અધિકરણમાં ધૂમ રહેતો હોવાથી ધૂમ' હેતુ વ્યાપક - સામાનાધિકરણ્યરૂપ અન્વયવ્યાપ્તિવાળો થયો.
વ્યતિરેકનો શાબ્દિક અર્થ અભાવ થાય છે. સાધ્યાભાવ અને હેવાભાવની વ્યાપ્તિને વ્યતિરેકવ્યાપ્તિ કહેવાય છે. આ વ્યતિરેકવ્યાપ્તિ “પર્વતો વહિમાનું ધૂમ” આ સ્થળની અપેક્ષાએ વત્ર યત્ર વમવિ તંત્ર તત્ર ધૂHIમાવ’ એ પ્રમાણે થશે. અહીં “યત્ર' પદની વીસા ( દ્વિરુચ્ચારણ) હોવાથી યાવતું વન્યભાવના અધિકરણમાં ધૂમાભાવનું ગ્રહણ થઈ જાય છે. અને “થાવત્' પદ વ્યાપકતાનો સૂચક હોવાથી ધૂમાભાવ વન્યભાવનો વ્યાપક છે એવું જણાય છે.
વુિં . ...જયતે
શંકા : “દ્ધિમાન ધૂમત” આ અનુમાનમાં ઉક્ત વ્યતિરેકવ્યાપ્તિમાં જો ધૂમાભાવ વ્યાપક છે તો વહુન્યભાવ વ્યાપ્ય થયો. અને વ્યાપ્યનો અર્થ છે – વ્યાપ્તિનો જે આશ્રય હોય છે. આ રીતે તો વ્યતિરેકવ્યાપ્તિ સાધ્યાભાવમાં વૃત્તિ થઈ, તો પછી ધૂમને વ્યતિરેકી = વ્યતિરેકવ્યાપ્તિવાળો કેવી રીતે કહેવાશે?
સમા. : “વાયત્વ' સંબંધથી ભલે તાદશ વ્યાપ્તિ વહુન્યભાવમાં રહે પરંતુ વાશ્રયવ્યાપીમૂતામાવપ્રતિયોજિત્વાત્મ પરંપરા સંબંધથી તે વ્યતિરેકવ્યાપ્તિ ધૂમમાં જ રહેશે. તે આ રીતે + સ્વ = વ્યાપ્તિ, એનો આશ્રય = વન્યભાવ, એનો વ્યાપક = ધૂમાભાવ, એનો પ્રતિયોગી ધૂમ, તાદશ પ્રતિયોગિત્વ ધૂમમાં. આ રીતે ધૂમને વ્યતિરેકવ્યાપ્તિવાળો = વ્યતિરેકી કહેવાશે. કહેવાનો આશય એ છે કે “વામિત્વ' સંબંધથી ધન શ્રેષ્ઠીની સાથે સંબદ્ધ