________________
૧૮) = પ્રગટ કરવા માટે દુષ્ટહેતુનું નિરૂપણ કર્યું છે. આમ કરવાથી વાદીની અનુમિતિ અથવા વ્યાપ્તિજ્ઞાન પ્રતિબંધિત થઈ જશે. દા.ત. કોઈ વાદીએ કહ્યું “પર્વતો વદ્ધિમાનું પ્રમેયત્વત્' ત્યારે પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવવધૂ જલહૂદાદિમાં વૃત્તિ હોવાથી આ અનુમાનમાં ‘વચમાવવત્ (નનાદ્રિ)વૃત્તિપ્રમેયત્વ' સ્વરૂપ વ્યભિચાર દોષનું જ્ઞાન થવાથી વચમાવવદ્રવૃત્તિપ્રમેયત્વ' સ્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબન્ધ થયો. એ જ ફલ છે. વિશેષાર્થ :
શંકા : “દૂરઃ વૈશ્વિમન ધૂમ’ આ અસસ્થળમાં જો “વાવવાનું ફૂઃ ન વા’ ઇત્યાકારક જ્ઞાન થવા છતાં પણ તાદશ જ્ઞાન : વઢિન' આ અનુમિતિનો પ્રતિબંધક નથી બનતું તો પછી તમે “યવિષયત્વેન જ્ઞાનસ્ય.. પ્રતિવર્તમ્' કેવી રીતે કહ્યું કારણ કે સંશય પણ તો જ્ઞાનાન્તર્ગત જ છે ને?
સમા. : અમે “જ્ઞાન' પદથી નિશ્ચયાત્મક જ્ઞાન જ લઈશું. કારણ કે “તદ્વત્તાના નિશ્ચયની પ્રતિ તદભાવવત્તાનો નિશ્ચય પ્રતિબંધક હોય છે. તેથી ‘વદ્ધિમાનું ફૂઃ' આ અનુમિતિની પ્રતિ વચમાવવાન્ દૃઢઃ' એવો નિશ્ચય પ્રતિબંધક બનશે પરંતુ સંશયાત્મકજ્ઞાન નહીં.
શંકા : આ સ્થળમાં ‘વચમાવવી ફૂડ’ એવો નિશ્ચય થયા પછી તરત જ એ જ્ઞાનમાં રૂટું જ્ઞાનHપ્રમા' ઇત્યાકારક અપ્રામાણ્ય પ્રકારક બુદ્ધિ થાય તો દોષજ્ઞાન પ્રતિબંધક નહીં બની શકે.
સમા. : હા! તમારી વાત બરાબર છે તેથી જ દોષનું નિશ્ચયાત્મક જ્ઞાન, અપ્રામાણ્ય પ્રકારક જ્ઞાનનો અવિષય = અપ્રામાણ્યજ્ઞાનથી અનારૂંદિત પણ હોવું જોઈએ અર્થાતુદોષજ્ઞાનમાં અપ્રામાણ્યનો નિશ્ચય ન થવો જોઈએ. દર્શિત સ્થળમાં તાદશ નિશ્ચય અપ્રામાણ્યજ્ઞાનથી અનાઆસ્કંદિત છે. તેથી દોષજ્ઞાન પ્રતિબંધક બનશે.
શંકા : આ જ સ્થળમાં ‘વચમાવવાનું ફૂદ:આ આહાર્યજ્ઞાનમાં આપત્તિ આવશે. વાધોનીને છીનવજ્ઞાનમાર્યજ્ઞાનમ્ = કોઈક ધર્મમાં કોઈક ધર્મના બાધનો નિશ્ચય થવા છતાં પણ સ્વચ્છયા એ જ ધર્મીમાં એ જ ધર્મનું આરોપાત્મક જ્ઞાન કરવું તે આહાર્યજ્ઞાન કહેવાય છે. દા.ત. - ધનના બાધનો નિશ્ચય થવા છતાં પણ ધનવત્તાની બુદ્ધિ થવી તે આહાર્યજ્ઞાન છે. તેવી જ રીતે હૃદમાં વનિના અભાવનો નિશ્ચય છે છતાં પણ વનિનો નિશ્ચય કરે છે, એ આહાર્યજ્ઞાન છે. એ આહાર્યજ્ઞાન પ્રતિબંધક નથી બનતું.
સમા. : તાદશ નિશ્ચય આહાર્યાત્મક પણ નહીં હોવો જોઈએ. અર્થાત્ અનાહાર્ય તાદેશ નિશ્ચયને જ અમે સ્વીકારશું.
આ રીતે ‘વર્ચમાવવાનું દૂઃ' એવું જ્ઞાન અનાહાર્યસ્વરૂપ, અપ્રામાણ્યજ્ઞાનઅનારૂંદિતસ્વરૂપ અને નિશ્ચયાત્મક પણ છે માટે તાદશ દોષજ્ઞાન દ્રો વદ્વિ' આ અનુમિતિની પ્રતિ પ્રતિબંધક બનશે. આમ ‘જ્ઞાન' શબ્દનો પૂર્વોક્ત અર્થ કરવાથી, “જ્ઞાન” પદ ઉત્તર ષષ્ઠીનો વૃત્તિત્વ' અર્થ કરવાથી અને વિષયવેન' જે પદ આપ્યું છે, એમાં રહેલા તૃતીયાનો “અવછિન્નત્વ” અર્થ કરવાથી નવ્યભાષામાં આ રીતે લક્ષણ થશે- અનાહર્યાપ્રામાખ્યજ્ઞાના