________________
૨૪)
પછી સ્વપ્રતિયોગિના સમવાયિકારણ કપાલાદિમાં વૃત્તિ હોય છે. જે વ્યવહારદશામાં ધ્વસ્ત” ઇત્યાકારક પ્રતીતિનો વિષય બને છે.
અત્યન્તાભાવ मूलम् : त्रैकालिकसंसर्गावच्छिन्नप्रतियोगिताकोऽत्यन्ताभावः। यथा भूतले घटो નાસ્તીતિ
જે અભાવ નિત્ય હોય = સૈકાલિક હોય, અને જેની પ્રતિયોગિતા સંસર્ગથી અવચ્છિન્ન હોય તે અભાવને અત્યન્તાભાવ કહેવાય છે. દા.ત. - ભૂતને પટો નાસ્તિ' આવી પ્રતીતિના વિષયભૂત ઘટના અભાવને “ઘટાત્યન્તાભાવ' કહેવાય છે. ટૂંકમાં અત્યંતભાવનું લક્ષણ આ પ્રમાણે છે...............નૈઋાનિત્વે સતિ સંસવજીનપ્રતિયોગિતામ્'
(न्या०) अत्यन्ताभावं निरूपयति-त्रैकालिकेति। (प्रागभावाप्रतियोगित्वे सति ध्वंसाप्रतियोगित्वे सत्यन्योन्याभावभिन्नत्वे सत्यभावत्वमत्यन्ताभावस्य लक्षणम्। ध्वंसप्रागभावान्योन्याभावाकाशादीनां वारणाय यथाक्रमं विशेषणोपादानम्। वस्तुतस्तु संसर्गाभावत्वं तादात्म्यभिन्नसंबन्धावच्छिन्नप्रतियोगिताकाभावत्वम्। ध्वंसप्रागभावयोश्च न संसर्गावच्छिन्नप्रतियोगिताकत्वमिति तेनैव तद्वारणे 'त्रैकालिके 'ति स्वरूपाख्यानमेवेति વોચ્ચPI)
ક ન્યાયબોધિની ક “ઐત્તિ .........' ઈત્યાદિ દ્વારા અત્યતાભાવનું નિરૂપણ કરે છે. જે પ્રાગભાવનો અપ્રતિયોગી છે, ધ્વંસનો અપ્રતિયોગી છે અને અન્યોન્યાભાવથી ભિન્ન છે, તે અભાવને અત્યન્તાભાવ કહેવાય છે. અત્યન્તાભાવના આ લક્ષણમાં
* “પ્રભાવ પ્રતિયોગિત્વ' પદનો નિવેશ ન કરીએ અને ધ્વંસાપ્રતિયોત્વેિ સતિ બન્યોન્યામવમન્નત્વે સતિ સાવિત્વમ્ આટલું જ કહીએ તો ધ્વંસમાં પણ અતિવ્યાપ્તિ આવે કારણ કે ધ્વસનો ધ્વંસ ન થતો હોવાથી ધ્વંસ એ ધ્વંસનો અપ્રતિયોગી પણ છે અને ધ્વસ એ અન્યોન્યાભાવથી ભિન્ન પણ છે. પરંતુ ‘પ્રમવા પ્રતિયોગિત્વ' પદના નિવેશથી વંસમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઘટધ્વસની ઉત્પત્તિ થતી હોવાથી ઘટધ્વસ એ પ્રાગભાવનો પ્રતિયોગી બને છે, અપ્રતિયોગી નથી.
* જો “áાપ્રતિયોત્વિ' પદનો નિવેશ ન કરીએ અને પ્રભાવ પ્રતિયોત્વેિ સતિ કોન્યાનોમનવે સતિ અમાવત્વમ્ આટલું જ કહીએ તો પ્રાગભાવમાં લક્ષણ જતું રહેશે કારણ કે પ્રાગભાવની ઉત્પત્તિ થતી ન હોવાથી પ્રાગભાવ પણ પ્રાગભાવનો અપ્રતિયોગી છે, અને અન્યોન્યાભાવથી ભિન્ન પણ છે. પરંતુ લક્ષણમાં “áસાપ્રતિયોગિતું' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રાગભાવનો ધ્વંસ = નાશ થતો હોવાથી પ્રાગભાવ ધ્વંસનો