________________
૨૫૦
(૨૫) નીચેમાંથી તગેન્દ્રિય ગ્રાહ્ય કોણ નથી? (a) સ્પર્શ. (b) ગુરૂત્વ. (C) સ્પર્શાભાવ. (d) ઘટવ.
(૨૬) જલમાં પાકજરૂપાદિની ઉત્પત્તિ થાય છે' આ કથન સત્ય છે કે અસત્ય? (a) સત્ય છે.
(b) અસત્ય છે.
(૨૭) પૃથ્વી પરમાણુમાં પાકજ રૂપાદિ....
(a) નિત્ય હોય છે.
(b) અનિત્ય હોય છે.
(૨૮) આમ્રાદિ સ્વરૂપ પૃથ્વીમાં પાકપ્રક્રિયા દ્વારા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ચારની હંમેશા સાથે જ ઉત્પત્તિ થાય છે. આ કથન... (a)સત્ય છે.
(b) અસત્ય છે.
(૨૯) અસમાયિકારણ હંમેશા...
(a) દ્રવ્ય અને ગુણ બને છે. (b) દ્રવ્ય, ગુણ અને ક્રિયા બને છે. (c) ગુણ અને ક્રિયા જ બને છે. (d) ક્રિયા અને દ્રવ્ય બને છે.
(૩૦) પટનું રૂપ અસમવાયિકારણ બને છે. આ કથન.... | (a) સત્ય છે.
| (b) અસત્ય છે.
(૩૧) જો પટનું સમવાધિકારણ તત્ત્વાત્મક દ્રવ્ય છે તો આત્માનું સમાયિકારણ કોણ બનશે? (a) દ્રવ્ય. (b) ગુણ. (c) આત્મા-મનનો સંયોગ.(d) આત્માનું સમવાધિકારણ જ હોતું નથી.
(૩૨) ન્યાયમતમાં મોક્ષની પ્રાપ્તિ થાય, ત્યારે જીવનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? | (a) જીવ અનંતજ્ઞાન અને અનંતસુખાત્મક હોય છે. (b) જીવ સંપૂર્ણપણે સુખાભાવ અને જ્ઞાનાભાવવાળો હોય છે. (c) જીવ દુઃખથી યુક્ત હોય છે. (d) જીવ લૌકિક સુખવાળો હોય છે.
(૩૩) અનુમિતિનું કરણ. (a) વ્યાપ્તિજ્ઞાન છે. (b) વ્યાપ્તિ છે.(c) પક્ષજ્ઞાન છે. (d) પક્ષધર્મતાજ્ઞાન છે.
(૩૪) તજ્ઞત્વે સતિ તઝ નન: વ્યાપાર: વ્યાપારના આ લક્ષણને અનુસારે ભ્રમિક્રિયા જો વ્યાપાર છે, તો પ્રથમ અને દ્વિતીય ‘ત’પદથી કોનું ગ્રહણ થશે? | (a)પ્રથમ તપદથી દંડનું અને દ્વિતીય તપદથી ઘટનું ગ્રહણ થશે. (b) પ્રથમ ‘ત’પદથી દંડનું અને દ્વિતીય ‘તદ્'પદથી દંડનું ગ્રહણ થશે. (C) પ્રથમ ‘ત’પદથી ઘટનું અને દ્વિતીય ‘ત’પદથી