________________
૨૫૧
દંડનું ગ્રહણ થશે. (d) પ્રથમ ‘ત પદથી દંડનું અને દ્વિતીય “તદ્ પદથી ભ્રમિક્રિયાનું ગ્રહણ થશે.
(૩૫) મહાવીરસ્વામી અષ્ટપ્રતિહાર્યવાન યાતિક્ષયાતા અહીં કયો હેત્વાભાસ છે? (a) વ્યભિચારી. (b)વિરુદ્ધ. (C)સ્વરૂપાસિદ્ધ. (d)બાધિત.
(૩૬)સ્વરૂપાસિદ્ધિ દોષનું જ્ઞાન કોનું પ્રતિબંધક બને છે? (a)વ્યાપ્તિજ્ઞાન. (b) પરામર્શ. (c) અનુમિતિ. (d) ઘટજ્ઞાન.
(૩૭) કૃત્રિમદ્ર: સાધુઃ પંચમહીવ્રતધારિત્વત્િા આ અનુમાનમાં વિપક્ષ કોણ છે? (a)માત્ર શ્રેણિક રાજા. (b) સાધુ ઈતર બધી વસ્તુ.(c) માત્ર શ્રાવક. (1) ગૌતમસ્વામી.
(૩૮) ન્યાયદર્શનના શબ્દખંડમાં યોગ્યતાનું નિમ્ન અંકિત સ્વરૂપ છે...
(a) યોગ્યતા ઘણા પદોની વચ્ચે રહે છે. (b) યોગ્યતા બે પદની વચ્ચે રહે છે. (c) યોગ્યતા બે પદાર્થોની વચ્ચે રહે છે. (1) યોગ્યતાનું લક્ષણ જ કરી શકાય નહીં.
(૩૯) જોડકા જોડો. (૫ માર્ક) (a) તર્ક (b) ધ્વસ (૮) સમવાયિકારણ (d)અસમવાયિકારણ (e)રૂપનું અસમવાધિકારણ
દ્રવ્ય અયથાર્થજ્ઞાન
અભાવ ગુણ અને ક્રિયા
૨૫
(૪૦) નીચેના વાક્યો સાચા છે કે ખોટા? તે જણાવો. સાચા હોય તો “V” આવી નિશાની કરવી અને ખોટા હોય તો “x' આવી નિશાની કરવી.
(a) આત્માનું અસમાયિકારણ જ્ઞાન છે. (b)ન્યાયમતમાં વનસ્પતિનો પૃથ્વીમાં સમાવેશ થતો નથી. (c) ન્યાયમતમાં જ્ઞાન વ્યાપ્યવૃત્તિ છે. (d) ન્યાયમતમાં દ્રવ્ય અને ગુણની યુગપત્ ઉત્પત્તિ થાય છે. (e) જડ એવી ઇન્દ્રિય પ્રત્યક્ષપ્રમાણ છે. (f) સંસ્કાર નામના ગુણનો સમાવેશ સામાન્યગુણ અને વિશેષગુણ બંનેમાં થાય છે. (g)દ્રવત્વનો સમાવેશ સામાન્યગુણ અને વિશેષગુણ બંનેમાં થતો નથી.
(૪૧) હેત્વાભાસનું લક્ષણ વ્યાખ્યા સહિત લખો. (દ્રષ્ટાંત દ્વારા સમજાવો) (૬ માર્ક) (૪૨) અસમાયિકારણનું લક્ષણ વ્યાખ્યા સહિત સવિસ્તાર લખો. (૬ માર્ક)