Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 249
________________ ૨૪૧ પ્રતિયોગી બને છે, અપ્રતિયોગિ બનતો નથી. * જો “અન્યોન્યાનાર્થીમન્નત્વ પદનો નિવેશ ન કરીએ તો અન્યોન્યાભાવ નિત્ય હોવાથી પ્રાગભાવાપ્રતિયોગિત્વવિશિષ્ટધ્વંસાપ્રતિયોગિત્વવિશિષ્ટાભાવત્વ અન્યોન્યાભાવમાં પણ રહે છે. તેથી એમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે લક્ષણમાં “અન્યોન્યામાવમિન્નત્વ' પદનો નિવેશ કર્યો છે.હવે અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે અન્યોન્યાભાવ અન્યોન્યાભાવથી ભિન્ન નથી. * જો “અમાવત્વ પદ ન કહીએ તો નિત્યભાવાત્મક આકાશ, પરમાણુ વગેરે વસ્તુઓ પણ નિત્ય અને અન્યોન્યાભાવથી ભિન્ન હોવાથી તેમાં લક્ષણ જતું રહેશે તેના નિવારણ માટે લક્ષણમાં ‘૩૧માવત્વ' પદનો નિવેશ કર્યો છે જેથી આકાશાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આકાશાદિ અભાવ સ્વરૂપ નથી. વાસ્તવિક રીતે જોઈએ તો મૂલોત અત્યન્તાભાવની પરિભાષામાં જે “સંસર્વજીને પદ છે એનો અર્થ “તાદ્રામ્યfમનસંવત્થાવચ્છિન્ન” કરવો. તેથી અત્યન્તાભાવનું તાકાભ્યમનસંવત્થાવચ્છિન્નપ્રતિયોગિતામવિત્વમ્' આવું લક્ષણ થશે. આથી ધ્વંસ અને પ્રાગભાવમાં લક્ષણ જશે નહીં. કારણ કે ધ્વસ અને પ્રાગભાવની પ્રતિયોગિતા કોઈ પણ સંબંધથી અવચ્છિન્ન હોતી નથી. અન્યોન્યાભાવની પ્રતિયોગિતા જો કે તાદાભ્યસંબંધથી અવચ્છિન્ન હોય છે, પરંતુ અત્યન્તાભાવના લક્ષણમાં ‘તાદાભ્યભિન્ન પદનું ગ્રહણ કરવાથી અન્યોન્યાભાવનું પણ વારણ થઈ જશે. આથી યદ્યપિ મૂલ0 2I7%) (નિત્ય) પદની લક્ષણમાં આવશ્યકતા નથી તો પણ “અત્યન્તાભાવ નિત્ય છે' એવું અત્યન્તાભાવનું સ્વરૂપ જણાવવા માટે જ ત્રાતિ' પદ મૂલકારે આપ્યું છે. (प०) अत्यन्ताभावं लक्षयति-त्रैकालिकेति। त्रैकालिकत्वे सति संसर्गावच्छिन्नप्रतियोगिताकोऽत्यन्ताभावः।ध्वंसप्रागभाववारणाय त्रैकालिकेति।भेदवारणाय संसर्गेत्यादि। પદકૃત્ય * જે અભાવ નિત્ય હોય અને જે અભાવની પ્રતિયોગિતા સંબધથી અવચ્છિન્ન હોય તે અભાવને અત્યન્તાભાવ કહેવાય છે. જો અત્યન્તાભાવના આ લક્ષણમાં ત્રાતિ' પદ આપવામાં ન આવે તો ધ્વંસ અને પ્રાગભાવમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે ધ્વસની પ્રતિયોગિતા પૂર્વકાલીનત્વ અને પ્રાગભાવની પ્રતિયોગિતા ઉત્તરકાલીનત્વથી અવચ્છિન્ન છે. ગ્રાતિ' પદ આપવાથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ધ્વંસ અને પ્રાગભાવ અનિત્ય હોવાથી સૈકાલિક નથી. (પૂર્વમાં ન્યાયબોધિનીકારે “ધ્વંસપ્રભાવયોશન સંસવચ્છિન્નપ્રતિયોગિતાત્વમ્' એવું જે કહ્યું, તે મતાન્તરની અપેક્ષાએ કહ્યું છે. મતાન્તરમાં બન્નેની પ્રતિયોગિતા સંબંધાવચ્છિન્ન હોય છે. ધ્વસનો પ્રતિયોગી પૂર્વકાલમાં હતો તેથી એની પ્રતિયોગિતા પૂર્વકાલીનત્વથી અવચ્છિન્ન

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262