________________
૨૪૩
( प० ) अन्योन्याभावं लक्षयति तादात्म्येति । प्रागभावप्रध्वंसाभाववारणाय संबन्धेति । अत्यन्ताभाववारणाय तादात्म्यत्वेन संबन्धो विशेषणीयः ।
*પકૃત્ય
* અન્યોન્યાભાવના લક્ષણમાં જો ‘સંસર્વાચ્છિન્ન' પદનો નિવેશ ન કરીએ અને માત્ર અભાવને જ અન્યોન્યાભાવ કહીએ તો પ્રાગભાવ અને ધ્વંસાભાવ પણ અભાવ હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે. ‘સંસર્વાચ્છિન્ન’ કહેવાથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રાગભાવ અને ધ્વંસની પ્રતિયોગિતા મતાન્તરમાં કોઈ પણ સંબંધથી અવચ્છિન્ન નથી.
* માત્ર ‘સંસર્વાચ્છિન્નપ્રતિયોગિતાાભાવ' ને અન્યોન્યાભાવ કહીશું તો અત્યન્નાભાવમાં પણ અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અત્યન્તાભાવ પણ સંસર્ગાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ છે. તેના વારણ માટે લક્ષણમાં ‘તાવા—સંબન્ધાવચ્છિન્ત' પદ કહ્યું છે. અત્યન્તાભાવની પ્રતિયોગિતા સંયોગાદિસંબંધાવચ્છિન્ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
વિશેષાર્થ ઃ
શંકા : ‘પ્રંયોગસંબંધાવચ્છિન્નસંયોગીનિષ્ઠપ્રતિયોગિતાામાવ' માં પણ એતાદશ લક્ષણની અતિવ્યાપ્તિ આવશે કારણ કે સંયોગીનિષ્ઠપ્રતિયોગિતા પણ તાદાત્મ્યસંબંધથી અવચ્છિન્ન છે. પ્રતિશંકા : સંયોગીમાં રહેલી પ્રતિયોગિતા તો સંયોગસંબંધથી અવચ્છિન્ન છે, તાદાત્મ્યસંબંધથી નહીં...
પ્રતિસમા. : ‘તાવાત્મ્યત્વ તત્ત્નતોઽસાધારણધર્મ:' (રામરૂદ્રી) અર્થાત્ વસ્તુનું તાદાત્મ્ય એ વસ્તુનો અસાધારણધર્મ હોય છે, માટે સંયોગીનો અસાધારણધર્મ સંયોગ હોવાથી ‘સંયોગ’ તાદાત્મ્યસ્વરૂપ થયો, માટે એની પ્રતિયોગિતા સંયોગાત્મક તાદાત્મ્યસંબંધથી અવચ્છિન્ન થઈ. યુક્તિથી પણ જોઈએ તો ‘નીલો ઘટ:’ અહીં નીલનો ઘટની સાથે તાદાત્મ્યસંબંધ સૂચિત થાય છે. તદાત્મ્ય = અભેદ, અભેદ = ભેદાભાવ માટે ‘નીલો પટ:’= ‘નીતમેવામાવવાનું ઘટ:’, નીલભેદાભાવ નીલત્વ (ભેદાભાવ એ પ્રતિયોગિતાના અવચ્છેદકસ્વરૂપ હોય છે.) તુલ્યયુક્તિથી સંયોગીભેદાભાવ = સંયોગ હોવાથી સંયોગીનું તાદાત્મ્ય પણ સંયોગસ્વરૂપ કહેવાશે.
સમા. : ‘તાવાત્મ્યત્વેન તાહાત્મ્યસંવન્યાવચ્છિન્ન-પ્રતિયોગિતાામાવોઽન્યોન્યામાવ:' અર્થાત્ तादात्म्यत्वधर्मावच्छिन्नतादात्म्यनिष्ठसंसर्गता तन्निरूपकप्रतियोगिताकाभावोऽन्योन्याभाव: ' खेवं हेवाथी સંયોગીના અત્યન્નાભાવમાં અતિવ્યાપ્તિ નહીં આવશે. ભલે સંયોગીનું તાદાત્મ્ય સંયોગસ્વરૂપ હોય પરંતુ સંયોગમાં રહેલી જે સંસર્ગતા છે તે ‘સંયોગત્વ’ ધર્મથી અવચ્છિન્ન છે, ‘તાદાત્મ્યત્વ’ ધર્મથી અવચ્છિન્ન નથી. અર્થાત્ તાદશ અભાવમાં સંબંધવિધયા ઉપસ્થિત જે સંયોગ છે તે ભલે તાદાત્મ્યસ્વરૂપ છે પરંતુ એનું ભાન સંયોગત્વેન જ થાય છે, તાદાત્મ્યત્વેન નહીં.
શંકા : જો સંયોગીમાં રહેલો સંયોગ તાદાત્મ્યસ્વરૂપ છે તો પછી એનું ભાન ‘તાદાત્મ્યત્વેન’ કેમ નથી થતું, સંયોગત્વેન જ કેમ થાય છે?