Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 246
________________ ૨૩૮ બધા અયુતસિદ્ધ પદાર્થો કહેવાશે. (प०) नित्येति। आकाशादिवारणाय संबन्ध इति। संयोगवारणाय नित्येति। स्वरूपसंबन्धवारणाय 'तद्भिन्न' इत्यपि बोध्यम् ॥ ક પદકૃત્ય છે » ‘નિત્યઃ સમવાય?' આટલું જ સમવાયનું લક્ષણ કરીએ તો આકાશાદિ પણ નિત્ય હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે માટે લક્ષણમાં “સંવન્થઃ' પદનો નિવેશ છે. આકાશાદિ સંબંધસ્વરૂપ ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. * માત્ર “સંવન્થઃ સમવાય?' આટલું જ લક્ષણ કરીશું તો સંયોગ પણ સંબંધ હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે તેથી લક્ષણમાં નિત્ય' પદનો નિવેશ કર્યો છે. * હવે નિત્યસંવત્થ: સમવાય?' આવું પણ સમવાયનું લક્ષણ કરશું તો સ્વરૂપસંબંધમાં અતિવ્યાપ્તિ આવશે. તે આ રીતે - પરમાણમાં ઘટત્વનો અભાવ અભાવીયવિશેષતા (સ્વરૂપ) સંબંધથી રહે છે. નિયમ છે કે “સ્વરૂપસંબંધની સત્તા સંબંધીઓથી ભિન્ન હોતી નથી અર્થાત્ સ્વરૂપસંબંધ સંબંધ્યાત્મક જ હોય છે. તેથી પરમાણુમાં ઘટવાભાવ જે સ્વરૂપસંબંધથી રહે છે તે સ્વરૂપસંબંધને ચાહે ઘટવાભાવસ્વરૂપ માનીએ અથવા ચાહે પરમાણુસ્વરૂપ માનીએ, એ બંને નિત્ય હોવાથી સ્વરૂપસંબંધ પણ નિત્ય કહેવાશે. તેથી લક્ષણમાં “વરૂપસંવન્યમનત્વે ત' પદનો નિવેશ પણ આવશ્યક છે. નોંધ : બધા જ સ્વરૂપસંબંધ નિત્ય નથી હોતા. જો સંબંધી અનિત્ય હોય તો એનો સ્વરૂપસંબંધ પણ અનિત્ય થશે. દા.ત. - ભૂતલવૃત્તિ ઘટાભાવનો સ્વરૂપસંબંધ જો અધિકરણસ્વરૂપ = ભૂતલસ્વરૂપ માનીએ તો તે સ્વરૂપસંબંધ અનિત્ય જ કહેવાશે માટે દ્રષ્ટાંતમાં અમે પરમાણુવૃત્તિ ઘટવાભાવને બતાવ્યું છે. અભાવ - નિરૂપણ પ્રાગભાવ मूलम् : अनादिः सान्तः प्रागभावः। उत्पत्तेः पूर्वं कार्यस्य॥ જે અભાવની ઉત્પત્તિ નથી પણ નાશ છે(= અનાદિ સાંત છે) તે અભાવને ‘પ્રાગભાવ” કહેવાય છે. આ “પ્રાગભાવ' કાર્યની ઉત્પત્તિ પહેલા હોય છે. (દા.ત. * ઘટકાર્યની ઉત્પત્તિ પહેલા “રૂદ ધટ ડFસ્થત' આવી પ્રતીતિ થાય છે તેના વિષયભૂત ઘટના અભાવને “ઘટપ્રાગભાવ” કહેવાય છે.) (प०) प्रागभावं लक्षयति-अनादिरिति। घटादिवारणाय प्रथमदलम्। परमाणुवारणाय द्वितीयदलम्। पुनः प्रागभावः कस्मिन्कालेऽस्तीत्यत आह - उत्पत्तेरिति।कार्यस्योत्पत्तेः प्राक् स्वप्रतियोगिसमवायिकारणे वर्तत इत्यर्थः॥

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262