________________
૨૨૨ 'अहं सुखी' त्यनुभवसिद्धसुखत्वजातिमत्, धर्ममात्रासाधारणकारणो गुणो वा सुखम्। शत्रुदुःखवारणाय सर्वेषामिति ॥
* પદકૃત્ય : બધા જીવોને અનુકૂલતયા જેનો અનુભવ થાય તેને સુખ કહેવાય છે. “અદ્દે સુરવી' ઇત્યકારક અનુભવથી સિદ્ધ સુખત્વ જાતિવાળું જે છે તે સુખ છે. (કહેવાનો આશય એ છે કે.... દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ તો અનુમાનથી કરવી પડે છે કારણ કે ત્યાં “વૃંદ્રવ્યમ્ “ઢું દ્રવ્યમ્' ઇત્યાકારક પ્રત્યક્ષથી પ્રતીતિ સાધારણ વ્યક્તિઓને નથી થતી. પરંતુ “સુખત્વ જાતિનું અનુમાન કરવાની આવશ્યક્તા નથી. કારણ કે જેવી રીતે “ઘટત્વ' જાતિ બહિરિન્દ્રિય દ્વારા જણાઈ જાય છે, તેવી જ રીતે “સુખત્વ' જાતિ પણ અભ્યન્તરિન્દ્રિય = મનદ્વારા જણાઈ જ જાય છે.) અથવા તો “ધર્મ (= પુણ્ય) માત્ર જેમાં અસાધારણકારણ છે જેનું એવા ગુણને સુખ કહેવાય છે.”
* મૂલોક્ત સુખના લક્ષણમાં જો “સર્વેષાપદનો નિવેશ ન કરીએ અને ‘અનુત્તવેનીય સુરવમ્ આટલું જ કહીએ તો શત્રુના દુઃખમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે “શત્રુદ્ધ મનુભૂનમ્ આ રીતે શત્રુનું દુઃખ ભલે શત્રુને પ્રતિકૂલ હોય પણ બીજી વ્યક્તિને તો અનુકૂલ જ છે. પરંતુ લક્ષણમાં “સર્વપામ્' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે શત્રુનું દુઃખ ભલે બીજા માટે અનુકૂળ હોય પરંતુ તેને પોતાને તો પ્રતિકૂલ જ જણાય છે.
દુઃખ - નિરૂપણ मूलम् : प्रतिकूलवेदनीयं दुःखम् ॥
બધાને જે પ્રતિકૂલ જણાય છે તેને દુઃખ કહેવાય છે. (न्या०) दुःखं निरूपयति-प्रतिकूलेति। अत्रापीतरद्वेषानधीनद्वेषविषयत्वमिति निष्कृष्टलक्षणम्। द्वेषविषयत्वमात्रोक्तौ सर्पदावतिव्याप्तिस्तत्रापि द्वेषविषयत्वसत्त्वादतस्तत्रातिव्याप्तिवारणायेतरद्वेषानधीनेति द्वेषविशेषणम्। सर्पजन्यदुःखादौ द्वेषात्सर्पेऽपि द्वेष इति सर्पद्वेषस्य सर्पजन्यदुःखद्वेषजन्यत्वादन्यद्वेषाजन्यद्वेषविषयत्वरूपदुःखलक्षणस्य सर्पादौ नातिव्याप्तिः। फलेच्छा उपायेच्छां प्रति कारणम्। अतः फलेच्छावशादुपायेच्छा भवति। एवं फले द्वेषादुपाये द्वेषः॥
ન્યાયબોધિની એક ‘પ્રતિકૂત્ત....' ઈત્યાદિ દ્વારા દુઃખનુંનિરૂપણ કરે છે. અહીં પણ “ફતરપાનથીનવિષયત્વમ્' અર્થાત્ જે દ્વેષ કોઈ અન્ય દેષને અધીન ન હોય એવા દ્વેષનો જે વિષય બને તે દુઃખ છે. આ પ્રમાણે દુઃખનું નિષ્કૃષ્ટ લક્ષણ છે.
* દુઃખના લક્ષણમાં ‘વિષયત્વ' આટલું જ કહીએ તો સર્પાદિમાં અતિવ્યાપ્તિ આવશે