________________
૨૨૯ અવચ્છિન્ન નથી = “અનુમવત્વીજીન્સરળતાનરૂપિતાર્યતાશયત્વ અનુભવધ્વંસમાં નથી. અનુભવવાવચ્છિન્ન અનુભવથી જન્ય તો ભાવના જ થશે, તાદશ ધ્વંસ નહીં. આ રીતે અનુભવ ધ્વસમાં અતિવ્યાપ્તિ આવતી નથી. તેથી તેના નિવારણ માટે આપેલું “મૃતિદેતુત્વ પદ વ્યર્થ છે.
સમા.. તમારી વાત બરાબર છે, પરંતુ “અનુભવતાવચ્છિન્ન અનુભવજન્યત્વ” આટલું આપવાથી પણ “મૃતિ'માં અતિવ્યાપ્તિ આવશે જ. કારણ કે સ્મૃતિ માત્ર અનુભવથી જ જન્ય હોવાથી અનુભવવાવચ્છિન્ન અનુભવજન્યત્વ સ્મૃતિમાં અક્ષણ = અબાધિત છે. માટે અનુમવત્વચ્છિનારતાનિરૂપતાર્યતાશયત્વે સતિ સ્મૃતિદેતુત્વમ્' એવું લક્ષણ કર્યું છે જેથી સ્મૃતિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સ્મૃતિ ભલે અનુભવવેન અનુભવથી જન્ય હોય પરંતુ કોઈ અન્ય સ્મૃતિનું કારણ બનતી નથી.
વિશેષાર્થ :
શંકા : “-વૃશ્વિજ્ઞાન-પરસંબ્ધિસ્મારવં મવતિ' આ ન્યાયથી ઘટની સ્મૃતિથી તસંબંધી જલની સ્મૃતિ પણ થઈ શકે છે માટે પૂર્વે સ્મૃતિમાં અતિવ્યાપ્તિનું વારણ કર્યું હતું તે ઉચિત નથી = વાયબોધિનીકારે મૃતેઃમૃતિતુલ્લામાવીત્રુદ્રાક્ષ: આ જે પંકિત લખી છે તે ઉચિત નથી.
સમા. : ન્યાયબોધિનીકારની પૂર્વોક્તપંકિત સંગત જ છે કારણ કે જેવી રીતે ઘટાનુભવ, સજાતીય સંસ્કારને ઉત્પન્ન કરીને ઘટની સ્મૃતિ ઉત્પન્ન કરે છે અને આ રીતે સ્મૃતિ પ્રતિ કારણ બને છે એવી જ રીતે ઘટની સ્મૃતિ, સ્વસજાતીય સંસ્કારને ઉત્પન્ન કરીને સજાતીયસ્કૃતિની પ્રતિ કારણ નથી બનતી.
જલસ્કૃતિની પ્રતિ ભલે ઘટની સ્મૃતિ કારણ બને છે પરંતુ તાદશ ઘટસ્મૃતિ ઉદ્ધધકવિધયા જ કારણ બને છે, સજાતીય સંસ્કારને ઉત્પન્ન કરીને નહીં. કારણ કે સંસ્કાર, અનુભવમાત્રથી જન્ય છે. સ્મૃતિથી કોઈ પણ પ્રકારના સંસ્કાર ઉત્પન્ન નથી થતા.
(प.) संस्कारं विभजते-संस्कारेति। सामान्यगुणात्मविशेषगुणोभयवृत्तिगुणत्वव्याप्यजातिमान्संस्कारः। घटादिवारणाय गुणत्वव्याप्येति। संयोगादिवारणाय सामान्यविशेषगुणोभयवृत्तिति। ज्ञानादिवारणाय सामान्येति। द्वितीयादिपतनासमवायिकारणं वेगः। रूपादिवारणाय द्वितीयादिपतनेति। कालादिवारणाय असमवायीति। भावनां लक्षयति अनुभवेति। आत्मादिवारणाय प्रथमदलम्। अनुभवध्वंसवारणाय द्वितीयदलम्। स्थितिस्थापकमाह-अन्यथेति। पृथिवीमात्रसमवेतसंस्कारत्वव्याप्यजातिमत्त्वं स्थितिस्थापकत्वम्। गन्धत्वमादाय गन्धेऽतिव्याप्तिवारणाय संस्कारत्वव्याप्येति। भावनात्वमादाय भावनावारणाय पृथिवीसमवेतेति। स्थितिस्थापक रूपान्यतरत्वमादाय रूपवारणाय जातीति। इति गुणा इति।