________________
૨૨૮ માનવાથી ઉપરોક્ત અતિવ્યાપ્તિ નહીં આવે. એટલે ભાવનાનું લક્ષણ આ પ્રકારે થશે. 'अनुभवत्वावच्छिन्नकारणतानिरूपितकार्यताश्रयत्वे सति स्मृतिहेतुत्वम्' (દંડપ્રકારક બુદ્ધિ = દંડવિશિષ્ટબુદ્ધિ = દંડીપુરુષની બુદ્ધિ.....)કહેવાનો આશય એ છે કે જ્યારે દંડઅનુભવથી છઠ્ઠી પુરુષ: ઇત્યાકારક જે વિશિષ્ટજ્ઞાન ઉત્પન્ન થયું તેમાં અનુભવનિષ્ઠ કારણતાનો અવચ્છેદક દંડ અનુભવત્વ નથી. કારણ કે વિશેષણના અનુભવથી જ વિશિષ્ટનો અનુભવ થતો નથી. વિશેષણની સ્મૃતિથી પણ વિશિષ્ટનો અનુભવ થાય છે. અર્થાત્ જેમ દંડાનુભવથી દંડી પુરુષ ઈત્યાકારક વિશિષ્ટ જ્ઞાન થાય છે. તેમ દંડના સ્મરણથી પણ દંડી પુરુષ ઈત્યાકારક અનુભવ થાય છે. “જ્ઞાનત્વ ધર્મ સ્મૃતિ - અનુભવ સાધારણમાં હોવાથી દંડજ્ઞાનથી દંડી પુરુષ એવું જે વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં કારણતાનો અવચ્છેદક “જ્ઞાનત્વ છે, અનુભવત્વ નહીં. પરંતુ ભાવનાપ્ય સંસ્કાર તો અનુભવથી જ જન્ય છે, સ્મૃતિથી જન્ય નથી. માટે ભાવનાનું લક્ષણ દંડી પુરુષ ઈત્યાકારક જ્ઞાનમાં જતું નથી.
નિષ્કર્ષ આ નિકળ્યું કે દંડી પુરુષમાં દંડ અનુભવ કારણ છે. કિમ્ રૂપેણ ? જ્ઞાનત્વેન. અહીં કારણતાનો અવચ્છેદક જ્ઞાનત્વ છે. એટલે 3જ્ઞાનત્વીવજીનારતિનિરૂપત-કાર્યતાશ્રયત્ન
ઇડી પુરુષ ' ઈત્યાકારક અનુભવમાં છે. પરંતુ મનુમવત્વચ્છિન્નારતાનિરૂપિતકાર્યતાશયત્વ' દંડી પુરુષમાં ન હોવાથી અતિવ્યાપ્તિ આવશે નહીં.
માવાયાંસાતા ભાવનામાં આ લક્ષણ ઘટે છે. તે આ પ્રમાણે......... ભાવના અનુભવથી જન્ય છે એટલે કે ભાવના પ્રતિ અનુભવ કારણ છે. કિમ્ રૂપેણ ? અનુભવ–ન. એટલે કે ભાવનામાં રહેલી કાર્યતાથી નિરૂપિત અનુભવમાં રહેલી કારણતાનો અવચ્છેદક અનુભવત્વ થશે. માટે “અનુમવત્નાવચ્છિન્ન TRUતિનિરૂપિતાર્થતાશ્રયત્વે પતિ સ્મૃતિતત્વ' ભાવનામાં હોવાથી ત્યાં લક્ષણ સમન્વય થાય છે. નન્ધર્વ.વ્યાસ:
શંકા : “અનુભવનત્વે સતિ સ્મૃતિદેતૃત્વમ્' ભાવનાના આ લક્ષણમાં અનુભવજન્યત્વ = “અનુભવવાવચ્છિન્ન અનુભવજન્યત્વ' એવી વિવક્ષા કરશો તો પછી લક્ષણમાં આપેલું “મૃતિ હેતુત્વ’ એ વિશેષણ વ્યર્થ થઈ જશે. કારણ કે પૂર્વમાં “મૃતિદેતુત્વ” પદ અનુભવધ્વંસમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે આપ્યું હતું. પરંતુ “અનુભવત્વેન અનુભવજન્યત્વે’ એવી વિવક્ષા કરીએ તો અનુભવધ્વંસમાં અતિવ્યાપ્તિ નહીં આવે. તે પ્રમાણે ધ્વસ પ્રત્યે પ્રતિયોગી કારણ છે. કિમ્ રૂપેણ?પ્રતિયોગિત્વેન. અથવા તો ત તદ્ ધ્વસ પ્રત્યે ત ત પ્રતિયોગી વ્યક્તિ, તત વ્યક્તિત્વન કારણ છે માટે અનુભવધ્વંસની પ્રતિ પણ અનુભવ પ્રતિયોગિત્વેન કારણ છે. અથવા ત તદ્ વ્યક્તિત્વન જ કારણ છે, અનુભવવેન કારણ નથી.
જો અનુભવત્વેન જ અનુભવને ધ્વસની પ્રતિ કારણ માનીએ તો અનુભવનો જ ધ્વસ થવો જોઈએ, ઘટાદીનો નહીં. પરંતુ આવું થતું નથી. માટે ધ્વસનિષ્ઠ કાર્યતાનિરૂપિત અનુભવનિષ્ઠ કારણતા, પ્રતિયોગિતા અથવા ત ત ઘટાદિવ્યક્તિત્વથી અવચ્છિન્ન હોય છે, અનુભવત્વથી