________________
૨૧૨
ઇત્યાદિ પદો પ્રમાણ નથી કારણ કે આ પદોમાં સંનિધિ નથી.
(न्या.) आकाङ्क्षां लक्षयति-पदस्येति। अव्यवहितोत्तरत्वादिसंबन्धेन यत्पदे यत्पदप्रकारकज्ञानव्यतिरेकप्रयुक्तो यादृशशाब्दबोधाभावस्तादृशशाब्दबोधे तत्पदे तत्पदवत्त्वमाकाङ्क्षा। यथा घटमित्यादिस्थलेऽव्यवहितोत्तरत्वादिसंबन्धेनाम्पदं घटपदवदित्याकारकाम्पदविशेष्यकघटपद-प्रकारकज्ञानसत्त्वे घटीयं कर्मत्वमिति बोधो जायते। अम् घट इति विपरीतोच्चारणे तु तादृशज्ञानाभावात्तादृशशाब्दबोधो न जायते। अतस्तादृशाकाङ्क्षाज्ञानं शाब्दबोधे कारणम्।अर्थाबाध इति। बाधाभावो योग्यतेत्यर्थः। 'अग्निना सिञ्चेदि' त्यत्र सेककरणत्वस्य जलादिधर्मस्य वह्नौ बाधनिश्चयसत्त्वान्न तादृशवाक्याच्छाब्दबोधः। संनिधिं निरूपयति-पदानामिति। असहोच्चारितानि विलम्बोच्चारितानि।
* ન્યાયબોધિની * આકાંક્ષા જાયબોધિનીકાર નન્યાયની ભાષામાં આકાંક્ષાનું પરિષ્કૃત લક્ષણ કરે છે અવ્યવહિતોત્તરત્નસંબંધથી જે પદમાં યત્પાદપ્રકારક જ્ઞાન ન હોવાથી યાદેશ શાબ્દબોધ નથી થઈ શક્તો તો તાદશ શાબ્દબોધની પ્રતિ તે પદમાં તત્પદનું વૈશિર્ય આકાંક્ષા છે. અર્થાત્ જે પદની અવ્યવહિત ઉત્તરમાં અથવા જે પદની અવ્યવહિત પૂર્વમાં જે પદ વિના વાક્યાર્થબોધ ન થાય, તો તે પદની તાદશ પદમાં આકાંક્ષા મનાય છે. દા.ત.- “પટ' ઇત્યાદિ સ્થળમાં સ્વાહિતોત્તરત્વ સંબંધથી ઘટપદવ “કમ્ પદ છે અને સ્વાવ્યવહિતપૂર્વત્વસંબંધથી અમૂપદવદ્ “ટે પદ છે. હવે ઘટપદના અવ્યવહિત ઉત્તરમાં જ “કમ્ પદ નહીં હોય અથવા અમૂપદના અવ્યવહિત પૂર્વમાં જો “પટ' પદ નહીં હોય તો “પટીયર્મતા' ઇત્યાદિ વાક્યાર્થબોધ નહીં થઈ શકે માટે પટીયર્મતા' આ વાક્યાર્થબોધની પ્રતિ “ઘ” પદ “અમ્' પદની આકાંક્ષાવાળો છે અને “અમે પદ પણ અવ્યવહિતપૂર્વવર્તિત્વ સંબંધથી “ઘટ’ પદ સાકાંક્ષ છે. અર્થાત્ અવ્યવહિતોત્તરત્નસંબંધથી અમું પદ છે વિશેષ્ય જેમાં અને ‘ઘટ’ પદ છે પ્રકાર જેમાં એવું ‘ટપદ્રવમ્' જ્ઞાન થાય અથવા અવ્યવહિતપૂર્વવર્તિત્વસંબંધથી ઘટ’ પદ વિશેષ્યક અને ‘અમર પદ પ્રકારક એવું ‘અમુવટ' જ્ઞાન થાય તો “પટીયર્મતા ઇત્યાકારક શાબ્દબોધ થઈ શકે.
કહેવાનો આશય એ છે કે, ઘટ એ પ્રકૃતિ પદ , અમ્ એ પ્રત્યયપદ છે. પ્રકૃતિપદને પ્રત્યયપદની અને પ્રત્યયપદને પ્રકૃતિપદની આકાંક્ષા છે. એવી રીતે કારકપદ અને ક્રિયાપદ વિશેષણપદ અને વિશેષ્યપદ, કારણપદ અને કાર્યપદ, અભાવપદ અને પ્રતિયોગીપદ. આ પદોને પણ પરસ્પર આકાંક્ષા છે.