________________
૧૭પ लक्षणमनुमितेः पूर्वं साध्यसंदेहो नियमेन जायत इत्यभिप्रायेण प्राचीनैः कृतम्।गगनविशेष्यकमेघप्रकारकसंदेहाभावदशायामपि गृहमध्यस्थपुरुषस्य घनगर्जितश्रवणेन 'गगनं मेघवदि' त्याकारिकाया गगनत्वावच्छिन्नोद्देश्यता-निरूपितमेघत्वावच्छिन्नविधेयताकाया अनुमितेदर्शनात्प्राचीनलक्षणं विहाय नवीनैरनुमित्युद्देश्यत्वं पक्षत्वमिति स्थिरीकृतम् ।
ન્યાયબોધિની એક સધ્યપ્રારસંવિશેષ્યત્વમ્' આ પક્ષનું લક્ષણ છે. (અહીં સંદેહ = સંશય એ અયથાર્થ જ્ઞાન છે. અને જ્ઞાન માત્ર સવિષયક જ હોય છે. પક્ષમાં સાધ્યનો સંદેહ હોવાથી સંદેહનો પ્રકાર સ્વરૂપ વિષય સાધ્ય અને વિશેષ્ય સ્વરૂપ વિષય પક્ષ બન્યો. તેથી) સાધ્ય જેમાં પ્રકાર બને છે એવા સંશયથી નિરૂપિત વિશેષ્યતા જેમાં છે તે જ પક્ષ છે. દા.ત : ‘પર્વતો વઢિમા ન વા' આ સંશયમાં વહુન્યાત્મક સાધ્ય પ્રકાર છે અને પર્વત વિશેષ્ય છે. આથી જ તાદેશ વનિપ્રકારક સંશયનો વિશેષ્ય પર્વત એ પક્ષ કહેવાશે.
અનુમિતિની પૂર્વે સાધ્યનો સંદેહ નિયમા થાય જ છે એમ સમજીને પક્ષનું આ લક્ષણ પ્રાચીનોએ કર્યું છે પરંતુ નવીનો પક્ષના આ લક્ષણને સ્વીકારતા નથી કારણ કે તેઓનું કહેવું છે કે “નમેષવર્ધનર્ણિતશ્રવણ' આ સ્થળમાં ઘરમાં રહેલા પુરુષને મેઘની ગર્જના સંભળાવાથી ગગનમાં મેઘનો નિશ્ચય થઈ જાય છે પરંતુ આ અનુમિતિની પહેલા ઘરમાં રહેલા વ્યક્તિને ગગન મેઘવાળો હશે કે નહીં? એવો બીલકુલ પણ સંશય થતો નથી. અર્થાત
નિષ્ણાતનિરૂપ સંનિરૂપિવિશેષ્યતાનો આશ્રય ગગનરૂપ પક્ષ બનતો નથી. અને એ જ વ્યક્તિને “નિત્વીજીનોદ્દેશ્યતાનિરૂપિતમેધત્વીર્વાછવિધેયંતીલ' અનુમિતિ થઈ જાય છે.
માટે નવીનોએ “સંવિધ સાધ્યવાનું' આ પક્ષના લક્ષણનો ત્યાગ કરીને અનુમિત્યુદૃશ્યત્વે પક્ષમ્' આવું લક્ષણ કર્યું છે. આ લક્ષણ ગગન અને પર્વત બંને પક્ષોમાં જશે કારણ કે અનુમિતિના ઉદેશ્ય ગગન અને પર્વત બને છે. સાધ્યનો પક્ષમાં સંશય હોય કે ન હોય તો પણ તે પક્ષ અનુમિતિમાં ઉદેશ્યતયા તો ભાસિત થાય જ છે.
વિશેષાર્થ:
શંકા : “TIનું મેધવત્ ઇત્યાદિ અનુમિતિ સ્થળોમાં “અનુમિતિવિશેષ્યત્વે પક્ષત્વમ્' આ રીતે જ પક્ષનું લક્ષણ કરવું હતું ને કારણ કે “મેધવત્ 'આ અનુમિતિમાં મેઘ પ્રકાર છે અને ગગન વિશેષ્ય છે.
સમા. : “જાન મેધવત્' આ અનુમિતિની જેમ બને ' આવા પ્રકારની અનુમિતિ પણ દેખાય છે. આ અનુમિતિમાં “ગગન'એ પ્રકાર છે, વિશેષ્ય નહીં. આથી જ ‘અનુમિતિવિશેષ્યત્વે પક્ષત્વમ્' આ પક્ષનું લક્ષણ અવ્યાપ્ત થઈ જશે. પરંતુ ‘અનુમિત્યુદૃશ્યત્વે પક્ષત્વમ્' આવું પક્ષનું લક્ષણ કરશું તો કોઈ દોષ નહીં આવે કારણ કે “મને મે:' ઇત્યાકારક અનુમિતિમાં